Gujarat Gyan Guru Quiz માટે રજીસ્ટ્રેશન કરો @www.g3q.co.in

ગુજરાત ક્વિઝ રજીસ્ટ્રેશન 2024, ગુજરાત ક્વિઝ રજીસ્ટ્રેશન 2023, ક્વિઝ ના પ્રશ્નો, gujarat gyan guru quiz,
Google News Follow Now

Gujarat Gyan Guru Quiz (g3q 2.0) એ રાજ્યના વિદ્યાર્થી તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ બને તે હેતુથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધોરણ-૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજો અને રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને રાજ્યના પ્રજાજનો માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “Gujarat Gyan Guru Quiz (G3Q)” નું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે.

Gujarat Gyan Guru Quiz (g3q 2.0)

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના (સ્ત્રી/પુરુષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ -2023-24
ક્વિઝનું નામ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ
Quiz આયોજન ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત
ઓફિસિયલ વેબસાઇટ www.g3q.co.in
રજીસ્ટ્રેશન લિન્ક www.g3q.co.in
ક્વિઝ પ્રેક્ટિસ ટેસ્ટ લિન્ક https://quiz.g3q.co.in/

 

Gujarat Gyan Guru Quiz શું છે?

Gujarat Gyan Guru Quiz G3Q માટે હજારો પ્રશ્નો સમાવવામાં આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, યોજનાઓના મુખ્ય ઉદ્દેશ્યો, લાભાર્થીઓ, અત્યાર સુધી યોજનામાં હાંસલ કરેલ સિધ્ધિઓ, લાભાર્થીઓની સંખ્યા અને રકમ તથા વિદ્યાર્થીઓના અનુભવગત પ્રશ્નોને પણ આ ક્વિઝમાં સમાવવામાં આવશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q 2.0) ના ઉદ્દેશો

  • એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય
  • સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું
  • વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી
  • કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા
  • ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી

ભાગ લેવા માટેની લાયકાત www.g3q.co.in

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

Gujarat Gyan Guru Quiz (G3Q) શું છે?

G3Q Quiz માં ઘણા બધા પ્રશ્નો અને તેના જવાબોનો સમાવવામાં આવ્યા છે. જેમાં ભારત સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, યોજનાઓના મુખ્ય ઉદ્દેશ્યો વાત કરવામાં આવેલી હશે. આ યોજનાઓ દ્વારા લાભાર્થીઓની સંખ્યા, તેમને મળતા લાભોની વિગતવાર માહિતી હશે. વધુમાં, આજ દિન સુધી યોજનામાં હાંસલ કરેલ સિધ્ધિઓ, લાભાર્થીઓની સંખ્યા અને રકમ વગેરે પ્રશ્નોને પણ આ ક્વિઝમાં સમાવવામાં આવશે.

G3q Quiz Registration 2024

  • આ ક્વિઝ દ્વારા પ્રશ્નબેંક સ્ક્રુટીની કમિટીની પણ રચના કરવામાં આવેલ હશે.
  • આ ક્વિઝ અઠવાડિયામાં દર રવિવારથી ચાલુ થઈને દર શુક્રવારે સમાપ્ત થશે.
  • દર શનિવારે વિજેતા જાહેર થશે.
  • દરરોજ 250 ક્વિઝની ડિઝીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે.
  • દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સીટી વિભાગ બનાવવામાં આવેલ હશે.
  • પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો 20 મિનીટનો અને ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે.
  • આ ઉપરાંત, દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ વિભાગનાં અંદાજિત દસ-દસ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.
  • આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને મળશે પ્રમાણપત્ર.

How to Registration Gujarat Gyan Guru Quiz

ક્વિઝની જાહેરાત 24 ડિસેમ્બર 2024ના રોજ કરવામાં આવશે. જેનું લોકાર્પણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી. ભૂપેન્દ્ર પટેલ જુલાઈ 2023 ના રોજ સાયન્સ સિટી અમદાવાદથી કરવામાં આવશે.

  • સ્ટેપ 1- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2024 પર ગૂગલ પર સર્ચ કરો.
  • સ્ટેપ 2-  વેબસાઇટ પર જાઓ. Click Here
  • સ્ટેપ 3– રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.
  • જ્યાં તમને એક એપ્લિકેશન ફોર્મ જોવા મળશે.

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે.

કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

લેટેસ્ટ ન્યૂઝ અને તમામ પ્રકારની માહિતી થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..!
Subscribe
Join Now
Follow Now
Like