• સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
Search
Follow US
Home » e-Kutir Portal Online Registration Process | ઈ-કુટીર પોર્ટલ પર રજીસ્ટ્રેશન પ્રક્રિયા | માનવ કલ્યાણ યોજના
Janva JevuSarkari Yojana

e-Kutir Portal Online Registration Process | ઈ-કુટીર પોર્ટલ પર રજીસ્ટ્રેશન પ્રક્રિયા | માનવ કલ્યાણ યોજના

Last updated: 18/02/25
Universal Gujarat
Universal Gujarat
Share
e Kutir Portal Online Application e Kutir Application Status e Kutir Gujarat Portal e samaj kalyan
e Kutir Portal Online Application e Kutir Application Status e Kutir Gujarat Portal e samaj kalyan

ગુજરાત સરકાર દ્વારા દિન-પ્રતિદિન Online Service માં વધારો કરી રહેલ છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ikhedut Portal બનાવવામાં આવેલ છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા e Samaj Kalyan Portal બનાવેલ છે. કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ છે. આ આર્ટિકલના માધ્યમથી e-Kutir Portal Gujarat પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની માહિતી મેળવીશું.

આર્ટિકલ ઈ-કુટીર પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા
આર્ટિકલની ભાષા ગુજરાતી અને English
ઈ-કુટિર પોર્ટલનો ઉદ્દેશ ગુજરાતના નાગરિકો સ્વ-રોજગારી માટેની
યોજનાઓ/સ્કીમના ઈ-કુટીર પોર્ટલ પરથી
ઓનલાઈન કરી શકે તે હેતુથી
પોર્ટલ લોન્‍ચ કરનાર ગુજરાત સરકારના કમિશ્નર,
કુટીર અને ગ્રામોદ્યોગ, ગાંધીનગર
e-Kutir Portal Official URL https://e-kutir.gujarat.gov.in/
કમિશ્નર, કુટીર અને ગ્રામોદ્યોગનું સરનામું બ્લોક નં: ૭, પ્રથમ અને બીજો માળ,
ઉદ્યોગ ભવન, ગાંધીનગર, ગુજરાત.
ઓફિસ ઈ-મેઈલ આઈ.ડી compcr@gujarat.gov.in

About of e-Kutir Portal 

ગુજરાત સરકારના કમિશ્નર, કુટીર અને ગ્રામોદ્યોગ, ગાંધીનગર દ્વારા સ્વ-રોજગારી, વ્યવસાયલક્ષી અને નવા ધંધા તેમજ ઉદ્યોગ માટેની યોજનાઓ ચલાવવામાં આવે છે. ગાંધીનગર ખાતે ઉદ્યોગ ભવનમાં વડી કચેરી આવેલી છે. તથા આ કચેરી હેઠળ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે રાજ્ય સરકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. તેઓ દ્વારા ગૃહ ઉદ્યોગ ની યાદી બહાર પાડવામાં આવે છે. Cottage Gujarat દ્વારા આવી યોજનાઓનો પારદર્શિ રીતે લાભ આપવા Online Portal બહાર પાડેલ છે.

કુટીર અને ગ્રામોદ્યોગ, ગુજરાત સરકાર, ગાંધીનગર અને Guj Info Petro Ltd. ના સંયુક્ત ઉપક્રમે e-kutir portal બનાવવામાં આવેલ છે. ઈ-કુટીર પર Gujarat Rajya Khadi Gramodyog Board, Commissioner of Cottage and Rural Industries તથા Shri Vajpayee Bankable Yojana વગેરે મેનુ આપેલા છે. Login to Portal માં પોતાના UserID અને Password દ્વારા લોગીન કરી શકાશે.

Steps For e-Kutir Online Application | ઈ-કુટીર પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટેના સ્ટેપ્સ

e-Kutir Portal પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. આ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન 4 steps માં કરવાનું હોય છે. જે નીચે મુજબ છે.

    1. Register Yourself

2. Login & Profile Update

3. Apply for The Scheme

4. Submit Your Application

ekutir portal online registration Process । ઈ-કુટીર પોર્ટલ પર રજીસ્ટ્રેશન પ્રોસેસ

Commissioner of Cottage and Rural Industries (Government of Gujarat) દ્વારા E-Kutir Portal બનાવવામાં આવેલ છે. જેના પર Self-employed Scheme ના ઓનલાઈન એપ્લિકેશન થાય છે. જેના પર Online Registration કરવાનું થાય છે. જે નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google Search માં “e-kutir Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
  • પૈકી કોઈ પણ એક બ્રાઉઝરમાં ઈ-કુટીર પોર્ટલ open કરવું.

  • અરજદારે જો પહેલા રજીસ્ટ્રેશન ના કરેલું હોય તો, સૌ પ્રથમ  ‘‘ New Individual Registration “ પર ક્લિક કરવાની e Kutir Gujarat Portal Online Registration બોક્સ ખુલશે.
  • જેમાં ફોર્મમાં દર્શાવેલ બધી જ માહિતી ભરીને ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રોસેસ પુુુરી કરવાની રહેશે.
  • જે બાબતે નોંધણી કરેલ મોબાઈલ નંબર પર Usar Id અને Password અને પાસવર્ડ SMS મોકલવામાં આવે છે.
નોંધ-
નવા સખી મંડળ/ ઐદ્યોગિક સહકારી મંડળી/ એન.જી.ઓ/ ટ્રસ્ટનું નામ અંગ્રેજીમાં લખવાનું રહેશે, નોધણીનો પ્રકાર અને પાનકાર્ડ નંબર, મોબાઈલ નંબર અને Email Id નાંખવાના રહેશે. ત્યારબાદ રજીસ્ટ્રેશન કરી શકાશે.

Step 1 e-kutir Gujarat Portal Login

  • ઈ કુટિર પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યા બાદ યોજનાનો લાભ લેવા માટે Online Application કરવાની રહે છે.
  • અરજદારે e Kutir Portal Online Application કરવા માટે Login to Portal પર ક્લિક કરો.
  • તેમાં અરજદારે User Id, Password પછી Captcha Code નાંખીને Login પર કરવાનું રહેશે.
  • ત્યાર બાદ અરજદારને ઈમેજમાં દર્શાવ્યા મુજબનું પેજ ઓપન થશે.
  • તેમાં દર્શાવ્યા મુજબની માહિતી ભરવાની રહેશે. તમામ માહિતી ભરાયા બાદ એકવાર ચકાસણી કરીને Save & Next બટન પર ક્લિક કરવાનું રહેશે.

Step 2 Information

  • ત્યાબ બાદ યોજનાને લગતી માહિતી ભરવાની રહેશે.
  • જેમાં નાણાકીય વર્ષ, ત્રિમાસિક સમયગાળો વગેરે જેવી વિગતો માં  ‘‘*’’ કરેલ માહિતી ફરજિયાત ભરવાની રહેશે.
  • ત્યાર બાદ આગળના સ્ટેપમાં જવા Save & Next બટન પર ક્લિક કરવાનું રહેશે.

Step 3 E Kutir Portal Documents Upload

  • નીચે ઉમેજમાં દર્શાવ્યા મુજબનું પેજ ખુલશે.
  • જેમાં અરજદારે યોજનાને લગતા તમામ ડોક્યુમેન્ટ Scan કરીને અપલોડ કરવાના રહેશે.
  • ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી  Save & Next બટન પર ક્લિક કરશો.

Step 4 Ruls

  • હવે આગળ  નિયમો અને શરતોનું પેજ ખુલશે.
  • તેમાં નિમયો અને શરતો વાંચને બોક્સમાં ટીક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ Save & Next બટન પર ક્લિક કરશો.

Step 5 Application Number

ત્યાર બાદ ઈમેજમાં દર્શાવ્યા મુજબની એક વિન્ડો ખુલશે. જેમાં તમારો અરજી નંબર લખેલો હશે. આ અરજી નંબર આગળની કાર્યવાહી માટે નોંધી રાખવા વિનંતી છે. આમ e Kutir Portal Online Application પર એપ્લિકેશન સરળતાથી કરી શકીએ છીએ. આપની અરજીની પ્રિન્ટ લેવા માટે ઈમેજમાં દર્શાવ્યા મુજબના બોકસમાં ‘‘અરજી પ્રિન્ટ કરો’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.

 

TAGGED:e Kutir Application Statuse Kutir Gujarate Kutir Gujarat Portale Kutir Portal Online Applicatione samaj kalyanઈ-કુટિર પોર્ટલ રજીસ્ટ્રેશન
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Print

અમારી સાથે જોડાવ

  • google-news

નોકરી / એજ્યુકેશન

લેટેસ્ટ વિડિયો

રોજગાર સમાચાર

શોર્ટ વિડિયો

ગુજરાત પાક્ષિક

Trending News

આ પણ વાંચો

મહિલાઓ માટે LICની જબરદસ્ત સ્કીમ, દર મહિને મળશે 7000 રૂપિયા | શું છે બીમા સખી યોજના

Samras Hostel Admission Samras Hostel Ahmedabad Samras Hostel Merit List pdf samras Hostel Samras Hostel Admission Form Admission 2025-26 Samras Hostel login

Samras Hostel Admission 2025 | સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ માટે અરજી કેવી રીતે કરવી

Pandit Dindayal Upadhyay Awas Yojana

Pandit Din Dayal Aavas Yojana | મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં મળશે રૂ.૧,૨૦,૦૦૦/-ની સહાય

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના શું છે, અહીં જાણો આ યોજનાની તમામ જાણકારી (PMMY) માટે માર્ગદર્શિકા

સુકન્યા સમૃદ્ધિ યોજના પોસ્ટ ઓફિસ સુકન્યા સમૃદ્ધિ યોજના પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર સુકન્યા સમૃદ્ધિ યોજના pdf સુકન્યા સમૃદ્ધિ યોજના ડોક્યુમેન્ટ સુકન્યા સમૃદ્ધિ યોજના 2025 સુકન્યા સમૃદ્ધિ યોજના માહિતી સુકન્યા સમૃદ્ધિ યોજના sbi સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ સુકન્યા સમૃદ્ધિ સ્કીમ સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ

સુકન્યા સમૃદ્ધિ યોજના | 15 વર્ષ સુધી પૈસા જમા કરો, દીકરીને કરોડપતિ બનાવશે અને મળશે 67 લાખ રૂપિયા

'મન ફાવે ત્યાં ફરો' GSRTC યોજના

‘મન ફાવે ત્યાં ફરો’ યોજના, ઉનાળુ વેકેશન માટે એસટી નિગમ દ્વારા ગુજરાતવાસીઓને ભેટ | GSRTC NEW SCHEME

Universal Gujarat
Facebook Instagram Youtube Whatsapp X-twitter
  • Usefull Links:
  • સમાચાર
  • સરકારી યોજના
  • જાણવા જેવુ
  • નોકરી
  • આધાર કાર્ડ
  • ક્વોટ્સ
  • શાયરી
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • શૈક્ષણિક
  • આજનો દિવસ
  • આરોગ્ય
  • ધર્મ-ભક્તિ
  • રાશિફળ
  • સિનેમા જગત
  • IPL
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimers
© 2025 Universal Gujaray | All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up