Happy Maha Shivratri Wishes in Gujarati: વર્ષના દરેક મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્દશી એટલે શિવરાત્રિ કહેવાય છે. આ તમામ શિવરાત્રિમાં સૌથી વધુ મહત્વ ફાગણ મહિનામાં આવતી શિવરાત્રિનું છે જેથી જ તેને મહાશિવરાત્રિ પણ કહે છે. આ વર્ષે મહાશિવરાત્રિના દિવસે દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ વર્ષે મહાશિવરાત્રિના તહેવારમાં ત્રણ દિવસ સુધી અનુષ્ઠાન માટે શુભ યોગ બની રહ્યા છે.
જો તમે મહાશિવરાત્રીના શુભ દિવસ નિમિત્તે શિવ ભક્તોને અભિનંદન સંદેશ મોકલવા માગો છો તો અમે તમારા માટે કેટલાક પસંદગીના અભિનંદન સંદેશા લાવ્યા છીએ. જે તમે મહાશિવરાત્રીના અવસર પર તમારા પ્રિયજનોને મોકલી શકો છો.
વિશ્વનો કણ કણ શિવ મય હોયહવે હર શક્તિનો અવતાર ઉઠેજળ, થલ અને અંબરથી ફરીબમ બમ ભોલેની જય જયકાર ઉઠેમહાશિવરાત્રીની મંગલકામનાઓ..
ભોળાનાથ આવ્યા તમારા દ્વારભરવા જીવનમાં ખુશીઓની બહારના રહે જીવનમાં કોઈ પણ દુઃખચારે દિશમાં ફેલાય સુખ જ સુખમહાશિવરાત્રીની શુભેચ્છાઓ..
ભોલે બાબાના આશિર્વાદ તમને મળેતેનની દુઆઓનો પ્રસાદ તમને મળેતમે કરો જીવનમાં એટલી પ્રગતીહર કોઈનો પ્રમે તમને મળીમહાશિવરાત્રીની શુભેચ્છાઓ..
અદ્ભુત ભોલે તારી માયાઅમરનાથમાં ડેરો જમાયોનીલકંઠમાં તારો સાયોતું જ મારા દીલમાં સમાયોમહાશિવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ..
ઓમ જ આસ્થા, ઓમ જ વિશ્વાસઓમ જ શક્તિ, ઓમ જ સંસારઓથી થાય છે સારા દિવસની શરુઆતમહાશિવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ…
આજે જમાવી લો ભાંગનો રંગતમારું જીવન વિતે ખુશીઓની સંગભોલેનાથ કી કૃપા વરસે તમારા પરજિંદગીમાં ભરાઈ જાય નવી ઉમંતમહાશિવરાત્રીની મંગલકામનાઓ…
કાલ પણ તું ને મહાકાલ પણ તુલોક પમ તુ અને ત્રિલોક પણ તુંશિવ પણ તુ અને સત્ય પણ તુમહાશિવરાત્રીની મંગલકામના….
યહ દુનિયા હૈ ભોલે તેરી શરણ મેંસર ઝુકાતે હૈ શિવ તેરે ચરણ મેંહમ તો હૈ તેરે ચરણો કી ધૂલઆઓ શિવ જી પર ચઢાએ શ્રદ્ધા કે ફૂલમહાશિવરાત્રી કી શુભેચ્છાઓ..
અકાલ મૃત્યુ વો મરે જો કામ કરે ચાણડાલ કાકાલ ભી ઉસકા ક્યા બિગાડેજો ભક્ત હો મહાકાલ કામહાશિવરાત્રીની શુભેચ્છાઓ…
એક પુષ્પ, એક બીલી પત્રએક લોટો જળ ધારકરી દે સૌનો ઉદ્ધાર ભોલેનાથમહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ….
મહાદેવ કે આશિર્વાદ સેજીવન મેં આને વાલે સારે કષ્ટ નષ્ટ હો જાએબાબા મહાકાલ કી કૃપા બની રહે.હૈપ્પી મહાશિવરાત્રી
યે કૈસી ઘટના છાઈ હૈહવા મેં નઈ સુર્ખી આઈ હૈફૈલી હૈ જો સુગંધ હવા મેંલગતા હૈ મહાદેવ કી મહાશિવરાત્રી આઈ હૈ
એક પુષ્પએક બીલીપત્રએક લોટો જળની ધારભોલા કરી દે સૌનો ઉદ્ધાર!મહાશિવરાત્રીની શુભકામનાઓ!
હાથની રેખાઓ કરતાં વધુ મહાદેવના નિર્ણયમાં પર વિશ્વાસ છે,તે જ્યારે પણ જે કરશે ખૂબ સારૂં કરશે.હર હર મહાદેવ!
કાલ પણ તમે જ છો અને મહાકાલ પણ તમે જ છોવિશ્વ પણ તમે જ છો અને ત્રિલોક પણ તમે જ છો.શિવ પણ તમે જ છો અને સત્ય પણ તમે જ છો!મહાશિવરાત્રીની શુભકામના.
ન પૂછો મને મારી ઓળખ વિશેહું તો ભસ્મધારી છુંભસ્મથી થાય જેનો શ્રૃંગારહું એ શિવશંકરનો પૂજારી છું!હેપ્પી શિવરાત્રી!
શિવની ભક્તિથી પ્રકાશ મળે છેદરેકના દિલોને શાંતિ મળે છેજે પણ લે છે દિલથી ભોલેનું નામતેને ભોલેના આશીર્વાદ જરૂર મળે છેમહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ!
આ વિશ્વ છે ભોલે તારી શરણમાંમાથું નમાવીએ છે શિવ તમારા ચરણોમાંઅમે તો તમારા ચરણોની ધૂળ જ છીએઆવો ભગવાન શિવને અર્પણ કરીએ ભક્તિના પુષ્પો!
શિવ સત્ય છે, શિવ અનંત છે, શિવ સનાતન છે,શિવ ભગવંત છે, શિવ ઓમકાર છે,શિવ બ્રહ્મા છે, શિવ શક્તિ છે, શિવ ભક્તિ છે.મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ!
ગર્જી ઉઠે સમગ્ર આકાશસમુદ્ર છોડે, પોતાનો કિનારોહલી જાય આખી દુનિયાજ્યારે ગુંજે મહાદેવનો નારોમહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ!
મેં તમારું નામ લઈને જ બધું કામ કર્યું છેલોકો માને છે કે હું નસીબદાર છુંપણ વાસ્તવમાં તો ભોલેમાં મારું બધું કામ બને છે.મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ!
શિવ ‘સ્વ’ છે અને ‘સંસાર’ પણ શિવ ‘સર્જન’ છે અને ‘સંહાર’ પણ શિવ ‘આકાર’ અને ‘નિરાકાર’ પણ શિવ ‘રૂપ’ છે અને ‘વિચાર’ પણ શિવ ‘ભોળા’ છે અને ‘ત્રિકાળ’ પણ શિવ ‘અદ્રશ્ય’ છે અને ‘સાકાર’ પણ શિવ ‘જીવ’ છે અને ‘જીવન’ પણ મહાશિવરાત્રીની શુભેચ્છા |
હર હર મહાદેવ ॐ નમ: શિવાય
મહાદેવ ની આરાધના નું પર્વ શિવરાત્રી ના
પાવન પર્વ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
સર્વ જગત જેના શરણે છે.
તે ભગવાન શંકરને હું પ્રણામ કરું છું
ચાલો શિવજીના ચરણો શ્રદ્ધા સુમન
અર્પણ કરી પ્રાર્થના કરીએ.
હર હર મહાદેવ
ૐ નમઃ શિવાય મહાશિવરાત્રીનીઆપ સહુને હાર્દિક શુભેચ્છા |
ભોળા શંભુ આવે આપને દ્વાર,
સંગ લઈ પૂર્ણ પરિવાર.
કરે આપ પર ખુશીઓ ની બૌછાર,
આવે આપના જીવનમાં બહાર,
મહાશિવરાત્રી નિમિત્તે શુભેચ્છા
દુઃખ દારિદ્રય નષ્ટ થાય,
સુખ સમૃદ્ધિ દ્વારે આવે,
મહાશિવરાત્રીના આ શુભ દિવસે
આપની સર્વ મનોકામના પૂર્ણ થાય.
શિવ શંકરની મહિમા અજોડ છે!
શિવ કરે બધાનો ઉદ્ધાર,
તેમની કૃપા તમારી સાથે કાયમ રહે,
અને ભોળા શંકર હંમેશા તમારા જીવનમાં
આનંદ આપે.
ૐ નમ: શિવાયા!
હેપ્પી મહાશિવરાત્રિ!