રેશનકાર્ડમાં નવું નામ ઉમેરવા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ? | Ration Card New Member Add Online

રેશનકાર્ડમાં નવું નામ ઉમેરવા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ? રેશન કાર્ડમાં ઘરે બેઠા જ પરિવારના વ્યક્તિનું નામ ઉમેરવા આપ્રોસેસ કરો.

  • કોઈ પણ યોજનનાનો લાભ ઉઠાવવા માટે રાશન કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ
  • ઘરે બેઠા બેઠા નવા સદસ્યનું નામ રાશન કાર્ડમાં જોડો 
  • આ ડોક્યુમેન્ટ્સની પડે છે જરૂર 

દેશમાં રેશનકાર્ડ (Ration card) મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. ગરીબો માટેની વિનામૂલ્યે રાશન યોજના (Free Ration Schemes) સહિત અનેક યોજનાઓનો લાભ લેવા માટે રેશન કાર્ડ જરૂરી છે. હવે ખેડૂતોના કલ્યાણ માટે ચલાવવામાં આવી રહેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojna)માં પણ રેશનકાર્ડ નંબર વગર નોંધણી થઈ શકતી નથી. આવી સ્થિતીમાં રાશનમાં ઘરના દરેક સભ્યના નામની નોંધણી કરવી જરૂરી છે.

રેશનકાર્ડ નવા સભ્ય ઓનલાઇન ઉમેરો:  ગરીબો અને ખેડૂતોના વિકાસ માટે સરકાર શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે! આજના સમય માટે સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે! આર્થિક રીતે ગરીબ વ્યક્તિઓ માટે ગરીબ લાભ યોજના હેઠળ મફત રાશન આપવામાં આવે છે! દેશમાં લગભગ 80 કરોડ લોકો વર્તમાન સમયે આ યોજનાનો લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે! મેરા રાશન એપનો અનુભવ આ યોજના દ્વારા કરવામાં આવે છે! રેશન કાર્ડમાં ઘરે બેઠા જ પરિવારના વ્યક્તિનું નામ ઉમેરવા આપ્રોસેસ કરો.

નવા જન્મેલા બાળક અથવા ઘરના સભ્યના લગ્ન થવાના સંજોગોમાં, તેની પત્નીના આગમન પછી પત્નીનું નામ પણ રેશનકાર્ડમાં નોંધાયેલું હોવું જોઈએ. હવે ઘણા રાજ્યોએ આ ઓનલાઈન પણ આપવાનું શરૂ કરી દીધું છે. આ સિવાય ઑફલાઇન રેશન કાર્ડમાં નામ ઉમેરવાની સુવિધા દેશભરમાં ઉપલબ્ધ છે.

રેશનકાર્ડમાં નવું નામ ઉમેરવા કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે.

રેશનકાર્ડમાં બાળકનું નામ ઉમેરવું હોય તો ફોર્મ સાથે ઘરના વડાનું રેશનકાર્ડ, બાળકનું જન્મ પ્રમાણપત્ર અને બાળકના માતા-પિતાનું આધાર કાર્ડ જોડવાનું રહેશે. એ જ રીતે, રેશનકાર્ડમાં નોંધાયેલ નવી વહુનું નામ ઉમેરવા માટે લગ્નનો કોઈ પુરાવો, પતિનું રેશનકાર્ડ, પુત્રવધૂના પિતાના રેશનકાર્ડમાંથી નામ કાઢી નાખવાનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડ (જેમાં પતિનું નામ દાખલ કરેલું હોય) તે સહિતના ડોક્યુમેન્ટ ફોર્મ સાથે જોડવાના રહેશે.

રેશન કાર્ડમાં નવા સભ્યને કેવી રીતે ઉમેરવું

  • સ્ટેપ:1:- ગૂગલ પ્લે સ્ટોર પર સૌથી પહેલા મેરા રાશન 2.0 એપ ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો! Google Play Store

  • સ્ટેપ:2:- આધાર કાર્ડ નંબર અને ઓટીપીના માધ્યમથી એપમાં લોગિન કરો!
  • સ્ટેપ: 3:- હવે તમને મારી પ્રોફાઇલના વિભાગમાં ફેમિલી ડિટેલ મેનેજ કરો વિકલ્પ પર ક્લિક કરો!
  • સ્ટેપ:4:- હવે તમારું આગળ એક ફોર્મ ખુલશે! તમે બધા માહિતી દાખલ કરો!
  • સ્ટેપ:5:- પરિવારના સભ્યોનું નામ ઉમેરવા માટે અરજી ફોર્મ ખુલશે 
  • સ્ટેપ: 6:- આ પ્રોસેસથી તમે રાશન કાર્ડમાં સભ્યનું નામ ઉમેરી શકો છો!

નામ રાશન કાર્ડમાં કેવી રીતે જોડવું – 

  • 1. સૌથી પહેલા તમારે તમારા રાજ્યના ખાદ્ય વિભાગની વેબસાઈટ પર જવું પડશે. https://fcsca.gujarat.gov.in/FoodPortal.aspx  તમે આ વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકો છો.
  • આ વેબસાઈટ પર પહેલા તમારે તમારા રેશન કાર્ડ માટે લોગીન આઈડી બનાવવું પડશે. જો તમે પહેલાથી જ આઈડી બનાવ્યું હોય તો તમારે લોગીન કરવાનું રહેશે.
  • વેબસાઈટ પર તમને એક વિકલ્પ દેખાશે જે કહે છે કે ‘નવા સભ્ય ઉમેરો’, તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • એ પછી તે ફોર્મમાં તમારે નવા સદસ્ય વિશે માહિતી ભરવાની રહેશે.
  • આ ફોર્મ ભર્યા પછી જરૂરી ડોક્યુમેન્ટ્સની કોપી અપલોડ કરવાની રહેશે.
  • એ પ્રોસેસ કર્યા પછી સબમિટ પર ક્લિક કરો.
  • એ પછી તમને એક રજીસ્ટ્રેશન નંબર મળશે e પછી તમારું કામ પૂરું થશે.
  • એ પછી વિભાગના અધિકારીઓ તેને ચેક કરશે. જો ફોર્મમાં ભરેલી માહિતી સાચી હશે તો ફોર્મ સ્વીકારવામાં આવશે અને નવું રેશનકાર્ડ પોસ્ટ દ્વારા તમારા ઘરે પહોંચાડવામાં આવશે.

એપ્લિકેશન સબમિટ કર્યા પછી, તમને એક એપ્લિકેશન નંબર પ્રાપ્ત થશે. તમે તમારી Applicationનું સ્ટેટસ ચકાસવા માટે આ એપ્લિકેશન નંબરનો ઉપયોગ કરી શકો છો.

એકવાર એપ્લિકેશનની ચકાસણી થઈ જાય, પછી બાળકનું નામ તમારા રાશન કાર્ડમાં ઉમેરવામાં આવશે. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે 10-15 દિવસ લાગે છે.

સરકારની કોઈ પણ યોજનનાનો લાભ ઉઠાવવા માટે રાશન કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ છે. દરેક સરકારી કામ માટે રાશન કાર્ડ જરૂરી છે. ઘણી વખત એવું બને છે કે ઘરમાં આવેલ કોઈ નવા સભ્યનું નામ આ રાશન કાર્ડમાં હજુ ચઢાવવાનું બાકી રહી ગયું હોય છે પણ સરકારી કામના ધક્કા ખાવાનો લોકોને આળસ આવતો હોય છે. એવા સમયે તમે હવે ઘરે બેઠા બેઠા તમારા ઘરના એ નવા સદસ્યનું નામ રાશન કાર્ડમાં કેવી રીતે જોડી શકો છો એ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

 

 

Tags :
×

Live Tv

.