આજનો ઈતિહાસ ટેકનોલોજી રમત ગમત ક્વોટસ | શાયરી ફોટો ગેલેરી આરોગ્ય ફેશન શૈક્ષણિક બેન્કિંગ ખેતીવાડી

Instagram

Follow Now

E-Passport | આ છે ભારતનો નવો ઈ-પાસપોર્ટ! જાણો ઈ-પાસપોર્ટના ફાયદા અને વિશેષતાઓ

By Universal Gujarat

Updated on:

E-Passport | આ છે ભારતનો નવો ઈ-પાસપોર્ટ! જાણો ઈ-પાસપોર્ટના ફાયદા અને વિશેષતાઓ

E-Password Seva India:ઇ-પાસપોર્ટ અથવા બાયોમેટ્રિક પાસપોર્ટ એ નેક્સ્ટ જનરેશન ટ્રાવેલ ડોક્યુમેન્ટ છે. તેમાં બિલ્ટ-ઇન ચિપ હોય છે, જે તમારા પાસપોર્ટમાં ઓળખની છેતરપિંડીનું જોખમ ઘટાડી નાંખે છે. ભારત સરકારે પાસપોર્ટ સેવાઓને આધુનિક બનાવવા અને આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં સુરક્ષા વધારવા માટે ઇ-પાસપોર્ટ આપવાનું શરૂ કર્યું છે.

પાસપોર્ટ એટલે શું?

પાસપોર્ટ એ કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ એક સત્તાવાર મુસાફરી દસ્તાવેજ છે. આંતરરાષ્ટ્રીય મુસાફરી એ વ્યક્તિની ઓળખ અને નાગરિકતાનો પુરાવો છે. પાસપોર્ટથી તે વ્યક્તિ વિદેશમાં પ્રવેશ કરી શકે છે, અસ્થાયી રૂપે રહી શકે છે, સ્થાનિક મદદ અને સુરક્ષા મેળવી શકે છે.

 

વિડિયો પસંદ આવે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહિ. અને વિડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ આભાર 👏