Gujarat Police Recruitment | ગુજરાત પોલીસ વિભાગમાં 13591 જગ્યા માટે સીધી ભરતી

Gujarat Police Recruitment 2025: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા હજારો યુવાનો માટે અત્યંત સારા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે શુક્રવારે પોલીસ વિભાગમાં વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે મેગા ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી પ્રક્રિયા માટેની ઓનલાઈન અરજીઓ 3 ડિસેમ્બર, 2025થી OJAS પોર્ટલ પર શરૂ થશે.

Overview of Gujarat Police Recruitment 2025
DetailInformation
DepartmentGujarat Police Department
Total Vacancies13,591 Posts
Job TypeGovernment Job
LocationGujarat State
Application ModeOnline
Official PortalOJAS Gujarat

 

કુલ જગ્યાઓ અને કેડર મુજબ વિગતો

  • પીએસઆઈ કેડર (PSI Cadre) – કુલ 858 જગ્યાઓ
  • બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-659
  • હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-129
  • જેલર ગ્રુપ 2- 70

લોકરક્ષક કેડર (Lokrakshak Cadre) – કુલ 12,733 જગ્યાઓ

  • બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6942
  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 2458
  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF):3002
  • જેલ સિપાહી (પુરુષ): 300
  • જેલ સિપાહી (મહિલા / મેટ્રન): 31

Educational Qualification

Candidates should have:

  • 10th Pass / 12th Pass for Constable & Sepoy posts
  • Graduation for PSI / ASI posts

(Check the official notification for post-wise qualification.)

Age Limit

The expected age criteria:

  • 18 to 33 years for Constable
  • 20 to 35 years for PSI / ASI

Age relaxation as per government rules for reserved categories.

અરજી કેવી રીતે કરવી? 

અરજી કરવા ગુજરાતની સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.inની મુલાકાત લેવી.

  • 3/12/ 2025 બપોરે 2 વાગ્યે અરજીની શરૂઆત થશે.
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 23/12/2025ના રોજ રાતે 11:59 વાગ્યા સુધી.
Important Dates (Tentative)
ActivityDate
Notification Release30/11/2025
Online Application Start3/12/ 2025
Last Date to Apply23/12/2025
Exam DateWill be updated

ગુજરાત પોલીસમાં જોડાવા માટે અને તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં PSI અને LRDમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, PSIની 858 જગ્યા પર ભરતી થશે અને LRDની 12,733 જગ્યા પર ભરતી થશે, તો 3 થી 23 ડિસેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.