• સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
Search
Follow US
Home » Blog » GPSCએ વિવિધ 378 જગ્યા પર ભરતીની કરી જાહેરાત | જાણો અરજી કરવાની છેલ્લી તારીખ
JobNaukri

GPSCએ વિવિધ 378 જગ્યા પર ભરતીની કરી જાહેરાત | જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

Last updated: 28/11/25
Jagdish Limbadiya
Jagdish Limbadiya
Share
GPSC દ્વારા વિવિધ પોસ્ટ માટે નવી ભરતી
GPSC દ્વારા વિવિધ પોસ્ટ માટે નવી ભરતી

GPSC Recruitment: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરી છે. જેમાં કુલ 67 જાહેરાતો માટે આવતીકાલ શનિવારે (29 નવેમ્બર) બપોરે 01  વાગ્યાથી ઓનલાઈન અરજી કરી શકાશે.

GPSCમાં વિવિધ જગ્યા પર ભરતી

  • Join WhatsApp: Click Here

GPSCના ભરતી નોટિફિકેશ મુજબ, રહસ્ય સચિવ, નાયબ માહિતી નિયામક-સહાયક માહિતી નિયામક, નિયામક ગ્રંથાલય સહિતની જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ 13 ડિસેમ્બર ઓનલાઈન અરજી કરવાની શરૂઆત આવતીકાલથી થશે. જ્યારે ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ 13 ડિસેમ્બર છે. GPSCએ ઉમેદવારોને અપીલ કરતાં જણાવ્યું હતું કે છેલ્લા દિવસ સુધી રાહ ન જોતાં વહેલી તકે અરજી પૂર્ણ કરી દેવી, જેથી ટેક્નિકલ સમસ્યાના કારણે અવરોધ ન આવે.

નોટિફિકેશન સંપૂર્ણ રીતે વાંચવું 

અરજી કરતાં પહેલાં નોટિફિકેશન સંપૂર્ણ રીતે વાંચવું અને લાયકાતની પુષ્ટિ કરવી જરૂરી છે. ભરતી સંબંધિત સંપૂર્ણ માહિતી, સિલેબસ, પસંદગી પદ્ધતિ વગેરે વિગતો GPSC વેબસાઈટ પર મૂકવામાં આવી છે.

પ્રક્રિયા તારીખ
ઓનલાઈન અરજી શરૂ 29/11/2025 (બપોરે 1:00 વાગ્યાથી)
અરજી કરવાની છેલ્લી તારીખ 13/12/2025 (રાત્રે 11:59 વાગ્યા સુધી)

કોણ અરજી કરી શકે? – લાયકાત અને વયમર્યાદા

  • ગ્રેજ્યુએશન / પોસ્ટ ગ્રેજ્યુએશન જરૂરી
  • સંબંધિત અનુભવ
  • વયમર્યાદા: 20 થી 40 વર્ષ (પદ અનુસાર ફેરફાર)
  • આરક્ષણ વર્ગને સરકારના નિયમ મુજબ વયમાં છૂટછાટ
TAGGED:GPSC RecruitmentOjas
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Print

અમારી સાથે જોડાવ

  • google-news

નોકરી / એજ્યુકેશન

લેટેસ્ટ વિડિયો

રોજગાર સમાચાર

શોર્ટ વિડિયો

ગુજરાત પાક્ષિક

Trending News

આ પણ વાંચો

Go Green Yojana Gujarat હેઠળ ઇલેક્ટ્રિક સ્કૂટર સહાય યોજના – કામદારો માટે ₹12,000 સબસિડી માહિતી

સ્કૂટર સહાય યોજના (Go Green Yojana Gujarat): ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા પર મેળવો સરકારી મદદ!

PMInternshipScheme

PM Internship Yojana: શું છે પીએમ ઇન્ટર્નશિપ યોજના? કોને-કેવી રીતે મળશે લાભ, જાણો A TO Z માહિતી

કિસાન માનધન યોજના, PMKMY, ખેડૂત પેન્શન યોજના

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના 2026: ખેડૂતોને મળશે ₹3,000 પેન્શન – સંપૂર્ણ માહિતી

ટોપ 3 સરકારી યોજનાઓ જે દીકરીઓનું ભવિષ્ય બનાવશે ઉજ્જવળ

ટોપ 3 સરકારી યોજનાઓ જે દીકરીઓનું ભવિષ્ય બનાવશે ઉજ્જવળ | જાણો કઇ છે આ યોજનાઓ

રાજ્ય સરકારનું ખેડૂતો માટે 947 કરોડનું રાહત પેકેજ જાહેર | આ પાંચ જિલ્લા ખેડૂતોને મળશે લાભ

PM કિસાન સન્માન નિધિ યોજના

PM કિસાન સન્માન નિધિ યોજના: 21મો હપ્તો મેળવતા પહેલા આ બાબતો ચકાસી લો

Universal Gujarat
Facebook Instagram Youtube Whatsapp X-twitter
  • Usefull Links:
  • સમાચાર
  • સરકારી યોજના
  • જાણવા જેવુ
  • નોકરી
  • આધાર કાર્ડ
  • ક્વોટ્સ
  • શાયરી
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • શૈક્ષણિક
  • આજનો દિવસ
  • આરોગ્ય
  • IPL
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimers
© 2025 Universal Gujaray | All Rights Reserved.
WA ચિહ્ન

Join Our WhatsApp Group

સરકારી યોજના | ઉપયોગી માહિતી | રસપ્રદ લેખો | વીડિયો અને ઘણું બધું સાચી અને સચોટ માહિતી...

જોડાઓ
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?