• સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
Search
Follow US
Home » SwaRail App | ટ્રેન લાઈવ ટ્રેકિંગ, બુકિંગથી લઈને ફૂડ ઓર્ડરિંગ સુધી હવે એક જ એપ; ફરિયાદ પણ નોંધાવી શકાશે
Janva Jevu

SwaRail App | ટ્રેન લાઈવ ટ્રેકિંગ, બુકિંગથી લઈને ફૂડ ઓર્ડરિંગ સુધી હવે એક જ એપ; ફરિયાદ પણ નોંધાવી શકાશે

Last updated: 21/05/25
Universal Gujarat
Universal Gujarat
Share
SwaRail App

SwaRail App | ટ્રેન લાઈવ ટ્રેકિંગ, બુકિંગથી લઈને ફૂડ ઓર્ડરિંગ સુધી હવે એક જ એપ; ફરિયાદ પણ નોંધાવી શકાશે

SwaRail App: રેલવે મંત્રાલયે આજે તેનું બહુપ્રતિક્ષિત સુપર એપ ‘સ્વરેલ’ (SwaRail) રજૂ કર્યું છે, જે રેલવેની અલગ અલગ સર્વિસીસ માટે એક જ પ્લેટફોર્મ પર સોલ્યુશન આપશે. હાલ આ એપ બીટા ટેસ્ટિંગ માટે ઉપલબ્ધ છે અને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. આને બાદમાં સર્વિસ માટે રોલઆઉટ કરવામાં આવશે.

ભારતીય રેલવેએ એન્ડ્રોઇડ યુઝર્સ માટે પોતાની નવી એપ સ્વરેલ રજૂ કરી છે. આ એપ મુસાફરોને ટિકિટ બુકિંગથી લઈને ટ્રેન સ્ટેટસ અને ફૂડ ઓર્ડરિંગ સુધીની તમામ સેવાઓ એક જ જગ્યાએ પૂરી પાડશે.

આ ઉપરાંત, આ એપનો ઉપયોગ કરીને યૂઝર્સ તેમની મુસાફરી સંબંધિત કોઈપણ સમસ્યાનું સરળતાથી નિરાકરણ લાવી શકશે. તે સેન્ટર ફોર રેલ્વે ઇન્ફોર્મેશન સિમ (CRIS) દ્વારા ડેવલપ કરવામાં આવી છે.

‘સ્વરેલ’ ભારતીય રેલ્વેની વિવિધ ડિજિટલ સેવાઓને એક જ પ્લેટફોર્મ પર એકીકૃત કરે છે, જેનાથી મુસાફરોને અલગ એપ્સ ડાઉનલોડ કરવાની જરૂરિયાત દૂર થાય છે. એટલા માટે તેને ‘સુપર એપ’ કહેવામાં આવી રહી છે.

  • રિઝર્વ અને અનરિઝર્વ ટિકિટ બુકિંગ
  • પ્લેટફોર્મ ટિકિટ બુકિંગ
  • પાર્સલ અને ફ્રેટ ઇન્ક્વાયરી
  • ટ્રેન અને PNR સ્ટેટસ ઇન્ક્વાયરી
  • ટ્રેન પર ફૂડ ઓર્ડર
  • ફરિયાદ મેનેજમેન્ટ (રેલ મદદ)

SwaRail કેવી રીતે ડાઉનલોડ કરવું?

સ્વ્રેલનું બીટા વર્ઝન હાલમાં વહેલા તે પહેલાના ધોરણે ઉપલબ્ધ છે. રસ ધરાવતા વપરાશકર્તાઓ નીચે આપેલ લિંક દ્વારા એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે.

આ પણ વાંચો...

પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે મેળવો ઓનલાઈન પ્રોપર્ટી કાર્ડ મેળવવી 5 મિનિટમાં પ્રોપર્ટી કાર્ડ ઘરે બેઠા જમીનનો દસ્તાવેજ જમીન સંબંધિત માહિતી ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ ગુજરાત જમીન રેકોર્ડ ઓનલાઈન ધારક નકશો ગુજરાત સરકારી જમીન દસ્તાવેજ લેડ રેકોર્ડ ગુજરાત

ઘરે બેઠા મેળવો તમારું ‘પ્રોપર્ટી કાર્ડ’ ફક્ત 5 મિનિટમાં! તેમાં ક્યા ક્યા document ની જરુર પડે?

મહિલાઓ માટે LICની જબરદસ્ત સ્કીમ, દર મહિને મળશે 7000 રૂપિયા | શું છે બીમા સખી યોજના

  • ગૂગલ પ્લે સ્ટોર: ડાઉનલોડ લિંક
  • એપલ એપ સ્ટોર: ડાઉનલોડ લિંક

 કેવી રીતે એપ્લિકેશન વાપરવી કરવી?

‘સ્વરેલ’ એ Android યૂઝર્સ માટે Google Play Store પર ઉપલબ્ધ છે (વર્ઝન v127). અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકોએ તેને ડાઉનલોડ કરી છે. જોકે, તે એપલ એપ સ્ટોરમાં ઉપલબ્ધ નથી. એન્ડ્રોઇડ યુઝર્સ તેને ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સને અનુસરી શકે છે.

  • મોબાઈલ પર ગૂગલ પ્લે સ્ટોર ખોલો ”SwaRail” શોધો અને તેને ઇન્સ્ટોલ કરવા માટે આ આઈકોન પર ક્લિક કરો.
  • બીટા વર્ઝનનો ઉપયોગ કરતા યૂઝર્સ એપ ખોલવી ”IRCTC” રેલ કનેક્ટ અથવા UTS મોબાઇલ યુઝરનેમ/પાસવર્ડથી લોગિન કરવું.
  • નવા યૂઝર્સે રજિસ્ટર ઓપ્શન પસંદ કરવો મોબાઇલ નંબર, ઇમેઇલ અને પાસવર્ડ દાખલ કરીને એકાઉન્ટ બનાવો.
  • ”MPIN” સેટ કરો અથવા ફિંગરપ્રિન્ટ અથવા ફેસ આઈડી વડે લોગિન કરો, ગેસ્ટ લોગિન માટે મોબાઈલ નંબર સાથે ”OTP” નો ઉપયોગ કરો.
  • લોગિન પર ઓટોમેટિક ”R-Wallet” બની જશે, હાલના ”UTS R-Wallet” ને લિંક કરવામાં આવશે.
  • હોમપેજ પર રિઝર્વ્ડ/અનરિઝર્વ્ડ/પ્લેટફોર્મ ટિકિટ પસંદ કરો, સ્ટેશન, તારીખ, ક્લાસ એન્ટર કરીને બુક કરો.
  • PNR સ્ટેટસ, ટ્રેન લાઈવ ટ્રેકિંગ, ફૂડ ઓર્ડર, રેલ મદદને ફરિયાદ, રિફંડ વિનંતી અને કોચ પોઝિશન તપાસો.

નવી એપના આગમન સાથે, IRCTC નું મહત્ત્વ જળવાઈ રહેશે, કારણ કે આ પ્લેટફોર્મ ટ્રેન ટિકિટ બુકિંગ અને પ્રવાસન સેવાઓ પર કેન્દ્રિત છે. ‘સ્વરેલ’ એક-સ્ટોપ સોલ્યુશન તરીકે કામ કરશે, જ્યાં ટિકિટ બુકિંગની સાથે, ઘણી અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે. આ એપ રેલવેની ડિજિટલ સેવાઓને સરળ બનાવીને વપરાશકર્તાઓને વધુ સારો અનુભવ આપશે.

TAGGED:swarail appswarail app downloadswarail app ios
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Print

અમારી સાથે જોડાવ

  • google-news

નોકરી / એજ્યુકેશન

લેટેસ્ટ વિડિયો

રોજગાર સમાચાર

શોર્ટ વિડિયો

ગુજરાત પાક્ષિક

Trending News

આ પણ વાંચો

મહિલાઓ માટે LICની જબરદસ્ત સ્કીમ, દર મહિને મળશે 7000 રૂપિયા | શું છે બીમા સખી યોજના

Samras Hostel Admission Samras Hostel Ahmedabad Samras Hostel Merit List pdf samras Hostel Samras Hostel Admission Form Admission 2025-26 Samras Hostel login

Samras Hostel Admission 2025 | સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ માટે અરજી કેવી રીતે કરવી

Pandit Dindayal Upadhyay Awas Yojana

Pandit Din Dayal Aavas Yojana | મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં મળશે રૂ.૧,૨૦,૦૦૦/-ની સહાય

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના શું છે, અહીં જાણો આ યોજનાની તમામ જાણકારી (PMMY) માટે માર્ગદર્શિકા

સુકન્યા સમૃદ્ધિ યોજના પોસ્ટ ઓફિસ સુકન્યા સમૃદ્ધિ યોજના પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર સુકન્યા સમૃદ્ધિ યોજના pdf સુકન્યા સમૃદ્ધિ યોજના ડોક્યુમેન્ટ સુકન્યા સમૃદ્ધિ યોજના 2025 સુકન્યા સમૃદ્ધિ યોજના માહિતી સુકન્યા સમૃદ્ધિ યોજના sbi સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ સુકન્યા સમૃદ્ધિ સ્કીમ સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ

સુકન્યા સમૃદ્ધિ યોજના | 15 વર્ષ સુધી પૈસા જમા કરો, દીકરીને કરોડપતિ બનાવશે અને મળશે 67 લાખ રૂપિયા

'મન ફાવે ત્યાં ફરો' GSRTC યોજના

‘મન ફાવે ત્યાં ફરો’ યોજના, ઉનાળુ વેકેશન માટે એસટી નિગમ દ્વારા ગુજરાતવાસીઓને ભેટ | GSRTC NEW SCHEME

Universal Gujarat
Facebook Instagram Youtube Whatsapp X-twitter
  • Usefull Links:
  • સમાચાર
  • સરકારી યોજના
  • જાણવા જેવુ
  • નોકરી
  • આધાર કાર્ડ
  • ક્વોટ્સ
  • શાયરી
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • શૈક્ષણિક
  • આજનો દિવસ
  • આરોગ્ય
  • ધર્મ-ભક્તિ
  • રાશિફળ
  • સિનેમા જગત
  • IPL
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimers
© 2025 Universal Gujaray | All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up