• સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
Search
Follow US
Home » Pandit Din Dayal Aavas Yojana | મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં મળશે રૂ.૧,૨૦,૦૦૦/-ની સહાય
Sarkari Yojana

Pandit Din Dayal Aavas Yojana | મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં મળશે રૂ.૧,૨૦,૦૦૦/-ની સહાય

Last updated: 28/05/25
Universal Gujarat
Universal Gujarat
Share
Pandit Dindayal Upadhyay Awas Yojana

Pandit Din Dayal Aavas Yojana | મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં મળશે રૂ.૧,૨૦,૦૦૦/-ની સહાય

“પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના-જાતિ કલ્યાણ વિકસાવવી” એ ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચલાવવામાં આવતી એક કલ્યાણકારી યોજના છે. આ યોજનાનો ઉદ્દેશ્ય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (SEBC), આર્થિક રીતે પછાત વર્ગો (EBC), અને વિચરતી મુક્તિ પામેલી જાતિઓ (NEC) ના પાત્ર લાભાર્થીઓને નવા મકાનો બનાવવા માટે ₹1,20,000/- સુધીની નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ યોજના ગરીબી રેખા નીચે (BPL) પરિવારો, સૌથી પછાત વર્ગો અને વિચરતી સમુદાયોને પ્રાથમિકતા આપે છે.

Pandit Deendayal Upadhyay Awas Yojana 2025 Details

યોજનાનું નામ પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2025
હેઠળ ગુજરાત રાજ્ય સરકાર
વિભાગનું નામ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
લેખનો પ્રકાર સરકારી યોજના
અરજી પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ઓનલાઈન ફોર્મ 2025 અરજી કરો
સત્તાવાર પોર્ટલ https://esamajkalyan.gujarat.gov.in
લાભ રૂ.1,20,000ની મકાન સહાય

 

દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો મુખ્ય હેતુ

આ યોજના એટલે કે દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના (વર્ષ 2025) દરમ્યાન મકાનની સહાય માટે રૂ.1,20,000 ની સહાય મળવા માટેની ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરાઇ છે. હાલ સમાજ કલ્યાણ કચેરીમાં અરજીઓની ચકાસણી કરાઈ છે, અને તે અરજીના ડોક્યુમેન્ટ પુરા ન હોય તો 10 દિવસમાં પૂરા કરીને મોકલી આપવાના હોય છે. ચકાસણી કરી લીધા પછી સ્થળ તપાસ કરી તમામ માન્ય લાભાર્થીઓની યાદી કરી ગાંધીનગર ખાતે મોકલાય છે. તેમાં વિધવા અને અતિઆવશ્યક ને પ્રથમ મોકો આપ્યા પછી તમામ લક્ષ્યાંક પ્રમાણે ડ્રો કરવામાં આવશે, અને તેમાં પાસ થયેલ લાભાર્થીઓને પહેલો ₹40,000 હપ્તો, બીજો હપ્તો ₹60,000 અડધા લેવલે મકાન બનાવ્યા બાદ મળવા પાત્ર છે.

છેલ્લે મકાનની તમામ કામગીરી પુરી કરી તેમજ શૌચાલય ન હોય તો શૌચાલય બનાવી મકાનને તકતી માર્યા પછી ₹20,000 નો હપ્તો મળતો હોય છે. પહેલો હપ્તો મળ્યા પછી બે વર્ષમાં તમામ મકાનની કામગીરી પુર્ણ કરવાની હોય છે.

સહાયનું ધોરણ

  • સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાતવર્ગ, આર્થિક ૫છાતવર્ગ, વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રૂ.૧,૨૦,૦૦૦/- આપવામાં આવે છે.
  • મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ ર વર્ષની છે.

Pandit Din Dayal Aavas Yojana 2024 Document List

  • અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો (આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી.), અરજદારનું લીવીંગ સર્ટીફીકેટ (શિક્ષિત હોય તો)
  • આવકનો દાખલો
  • અરજદારનો રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
  • કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
  • જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
  • અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
  • મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
  • BPLનો દાખલો
  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
  • પાસબુક / કેન્સલ ચેક
  • અરજદારના ફોટો

How to Apply Online Pandit Din Dayal Upadhyay Awas Yojana 2025

  1. ઈ-સમાજકલ્યાણ પોર્ટલની મુલાકાત લો https://esamajkalyan.gujarat.gov.in
  2. Click on Please Register Here link to register on e-samajkalyan Portal.
  3. સંપૂર્ણ માહિતી ભર્યા પછી રજીસ્ટર બટન પર ક્લિક કરો.
  4. રજિસ્ટર બટન પર ક્લિક કર્યા પછી, તેમાં તમારું નામ, જન્મ તારીખ અને જાતિની માહિતી હશે.
  5. જો માહિતી સાચી હોય તો Confirm બટન પર ક્લિક કરો.
  6. જો માહિતી સાચી ન હોય તો ફરીથી માહિતી બદલવા માટે કેન્સલ બટન પર ક્લિક કરો અને રજીસ્ટર પર ક્લિક કરો.
  7. નોંધણી પછી, યુઝર આઈડી અને પાસવર્ડ SMS અથવા MAIL દ્વારા મોકલવામાં આવશે.
  8. લોગિન કર્યા પછી, તમારી પ્રોફાઇલમાં માહિતી પૂર્ણ કરો, નવું પૃષ્ઠ વિવિધ યોજનાઓના ઓનલાઈન ફોર્મ સાથે ભરવામાં આવશે.

Pandit Din Dayal Aavas Yojana 2024 Status Check

  • Visit e-samajkalyan Portal https://esamajkalyan.gujarat.gov.in
  • Thus, Click to your Application Status Butten
  • Enter your Application number and date of Birth
  • Last Check Application Status Butten and See your Application Status.

Important Links

Official Website Click Here
How Apply Online Official Tutorial Video –
Apply Online Click Here
Check Application Status Click Here
Director Scheduled Cast Welfare Official details Click Here

 

પંડિત દિનદયાળ ઉપાધ્યાય યોજના અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્રશ્ન : પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

જવાબ : Official Website Is https://esamajkalyan.gujarat.gov.in/

પ્રશ્ન : આ પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ?

જવાબ : સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ , આર્થિક પછાતવર્ગ તથા વિચરતી વિમુકત જાતિના ઘર વિહોણા ઈસમોને શહેર અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે જેમના નામે પોતાની માલિકીનો પ્લોટ અથવા સરકારી મફત પ્લોટ મળેલ હોય તેવા ઈસમોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે .

પ્રશ્ન : શૌચાલય માટે અલગથી સહાય મળે?

જવાબ : હા , શૌચાલય સહાય માટે રૂ .૧૨,૦૦૦ / – તથા મનરેગા હેઠળ ૩.૧૬૯૨૦ / – મળી કુલ રૂ .૧,૪૮,૯૨૦ / સહાય મળવાપાત્ર થાય છે . મનરેગા તથા શૌચાલયનો લાભ ગ્રામ પંચાયત મારફત તાલુકા પંચાયતમાંથી મેળવવાનો રહેશે .

પ્રશ્ન :આ યોજનાનમાં સહાયનું ધોરણ શું હોય છે ? સહાય એક સામટી મળે ? 

જવાબ : આ યોજના હેઠળ કુલ રૂ .૧.૨૦ લાખ સહાય મળે છે . સહાય ત્રણ હપ્તામાં મળે . જેમાં પ્રથમ હપ્તો ૩.૪૦,૦૦૦ / – ( વહીવટી મંજુરીના હુકમ સાથે ) બીજો હપ્તો રૂ .૬૦,૦૦૦ / – ( લેન્ટર લેવલે પહોંચ્યા બાદ ) તથા ત્રીજો હપ્તો રૂ . ૨૦,૦૦૦ / – ( શૌચાલય સહિત આવાસનું બાંધકામ પૂર્ણ થયેથી ) મળી શકે છે

TAGGED:Pandit Din Dayal Aavas YojanaPandit Dindayal Awas Yojanaપંડિત દીનદયાળ આવાસ યોજનાપ્રધાનમંત્રી આવાસ યોજના 2025પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Print

અમારી સાથે જોડાવ

  • google-news

નોકરી / એજ્યુકેશન

લેટેસ્ટ વિડિયો

રોજગાર સમાચાર

શોર્ટ વિડિયો

ગુજરાત પાક્ષિક

Trending News

આ પણ વાંચો

મહિલાઓ માટે LICની જબરદસ્ત સ્કીમ, દર મહિને મળશે 7000 રૂપિયા | શું છે બીમા સખી યોજના

Samras Hostel Admission Samras Hostel Ahmedabad Samras Hostel Merit List pdf samras Hostel Samras Hostel Admission Form Admission 2025-26 Samras Hostel login

Samras Hostel Admission 2025 | સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ માટે અરજી કેવી રીતે કરવી

Pandit Dindayal Upadhyay Awas Yojana

Pandit Din Dayal Aavas Yojana | મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં મળશે રૂ.૧,૨૦,૦૦૦/-ની સહાય

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના શું છે, અહીં જાણો આ યોજનાની તમામ જાણકારી (PMMY) માટે માર્ગદર્શિકા

સુકન્યા સમૃદ્ધિ યોજના પોસ્ટ ઓફિસ સુકન્યા સમૃદ્ધિ યોજના પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર સુકન્યા સમૃદ્ધિ યોજના pdf સુકન્યા સમૃદ્ધિ યોજના ડોક્યુમેન્ટ સુકન્યા સમૃદ્ધિ યોજના 2025 સુકન્યા સમૃદ્ધિ યોજના માહિતી સુકન્યા સમૃદ્ધિ યોજના sbi સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ સુકન્યા સમૃદ્ધિ સ્કીમ સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ

સુકન્યા સમૃદ્ધિ યોજના | 15 વર્ષ સુધી પૈસા જમા કરો, દીકરીને કરોડપતિ બનાવશે અને મળશે 67 લાખ રૂપિયા

'મન ફાવે ત્યાં ફરો' GSRTC યોજના

‘મન ફાવે ત્યાં ફરો’ યોજના, ઉનાળુ વેકેશન માટે એસટી નિગમ દ્વારા ગુજરાતવાસીઓને ભેટ | GSRTC NEW SCHEME

Universal Gujarat
Facebook Instagram Youtube Whatsapp X-twitter
  • Usefull Links:
  • સમાચાર
  • સરકારી યોજના
  • જાણવા જેવુ
  • નોકરી
  • આધાર કાર્ડ
  • ક્વોટ્સ
  • શાયરી
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • શૈક્ષણિક
  • આજનો દિવસ
  • આરોગ્ય
  • ધર્મ-ભક્તિ
  • રાશિફળ
  • સિનેમા જગત
  • IPL
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimers
© 2025 Universal Gujaray | All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up