Manav Garima Yojana Beneficiary List 2023 | માનવ ગરિમા યોજના

Google News Follow Now

Manav Garima Yojana Beneficiary List: માનવ ગરિમા યોજના લાભાર્થીઓની યાદી જાહેર, જુઓ માનવ ગરિમા યોજનામાં તમારું નામ છે કે નથી

Manav Garima Yojana Beneficiary List: સરકાર દ્વારા નાના ધંધાર્થી અને વ્યવસાય કરતા લોકો માટે માનગ ગરીમા યોજના અંતર્ગત જૂન મહિનામા ઓનલાઇન ફોર્મ ભરવામા આવ્યા હતા. આ યોજન અંતર્ગત કોમ્પ્યુટર ડ્રો દ્વારા લાભાર્થીની પસંદગી કરવામા આવે છે. માનવ ગરીમા યોજના લીસ્ટ અંતર્ગત પસંદ થયેલા લાભાર્થીનુ લીસ્ટ જાહેર કરવામા આવ્યુ છે.

Manav Garima Yojana Beneficiary List

યોજના માનવ ગરીમા યોજના (Manav Garima Yojana)
અમલીકરણ વિભાગ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
રાજ્ય ગુજરાત
યોજનાનો હેતુ સ્વરોજગારીની તકો
વેબસાઈટ esamajkalyan.gujarat.gov.in

નાના વ્યવસાયકારો પોતાની રીતે પગભર બની શકે અને તેમને વ્યવસાય-ધંંધો વિકસાવવાની તક મળે તે માટે માનવ ગરીમા યોજના અંતર્ગત નાના વ્યવસાયકારો ને સાધન કીટ સહાય આપવામા આવે છે.

 

માનવ ગરિમા યોજના 2023 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી

માનવ ગરિમા યોજના એ સમાજના લોકોને ધંધા-રોજગારના સાધનો માટે આર્થિક સહાય આપે છે. જેને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ચાલવામાં આવે છે. સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના નાગરિકોને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે આ યોજના થકી સાધન સહાય આપવામાં આવે છે.

માનવ ગરિમા યોજના ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ અંતર્ગતના જિલ્લા કક્ષાએ વિકસતી જાતિની કચેરી અને સમાજ સુરક્ષાની કચેરી દ્વાર સ્વ-રોજગારી માટે વિવિધ ધંધા માટે સાધન સહાયની ટૂલ કીટ આપવામાં આવે છે.

માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી

ગુજરાતના રાજ્યની અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, ઓબીસી અને પછાત વર્ગને આર્થિક મદદ કરવા માટે માનવ ગરિમા યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત ઉપરોક્ત જ્ઞાતિ ઉદ્યોગસાહસિકતા, પૂરતી આવક અને સ્વ-રોજગાર પેદા કરવા માટે વ્યક્તિઓને પ્રોત્સાહન આપવામાં આવશે. સરકાર સામાજિક રીતે પછાત વર્ગોને વધારાના સાધનો / સાધનો પણ આપવા જઈ રહી છે જેથી તેઓ તેમના સ્થાનિક વ્યવસાયને આગળ ધપાવી શકે.

માનવ ગરીમા યોજના લિસ્ટ 2023

માનવ ગરીમા યોજના મા નીચેના વ્યવસાય માટે પસંદ થયેલા લાભાર્થીનુ લીસ્ટ ઓફીસીયલ વેબસાઇટ પર જાહેર કરવામા આવ્યુ છે.

ક્રમ કિટનું નામ
1 કડીયાકામ
2 સેન્ટીંગ કામ
3 વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
4 મોચીકામ
5 દરજીકામ
6 ભરતકામ
7 કુંભારીકામ
8 વિવિધ પ્રકારની ફેરી
9 પ્લમ્બર
10 બ્યુટી પાર્લર
11 ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
12 ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
13 સુથારીકામ
14 ધોબીકામ
15 સાવરણી સુપડા બનાવનાર
16 દુધ-દહી વેચનાર
17 માછલી વેચનાર
18 પાપડ બનાવટ
19 અથાણા બનાવટ
20 ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
21 પંચર કીટ
22 ફ્લોર મીલ
23 મસાલા મીલ
24 મોબાઇલ રીપેરીંગ
25 હેર કટીંગ (વાળંદ કામ)

માનવ ગરીમા યોજના લીસ્ટ કઇ રીતે ડાઉનલોડ કરવુ ?

મનાવ ગરીમા યોજના 2023 માટે પસંદ થયેલા લાભાર્થીનુ લીસ્ટ ડાઉનલોડ કરવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.

  1. સૌ પ્રથમ માનવ ગરીમા યોજના માટેની ઓફીસીયલ વેબસાઇટ www.esamajkalyan.gujarat.gov.in ઓપન કરો.
  2. ત્યારબાદ આ વેબસાઇટ મા News And Notification વિકલ્પ પર ક્લીક કરો.
  3. તેમા “માનવ ગરીમા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માં કોમ્પ્યુટરાઇઝ ડ્રો માં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી” પર ક્લીક કરતા તમને પસંદ થયેલા લાભાર્થીનુ લીસ્ટ જોવા મળશે.
માનવ ગરીમા યોજના લાભાર્થી લીસ્ટ PDF અહિં ક્લીક કરો
Join WhatsApp Group Click here
લેટેસ્ટ ન્યૂઝ અને તમામ પ્રકારની માહિતી થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..!
Subscribe
Join Now
Follow Now
Like