મકરસંક્રાંતિ એટલે આશા, ઉત્સાહ અને આકાશમાં રંગબેરંગી પતંગોનો તહેવાર. વર્ષ 2026 માં જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે આપણે સૌ ‘કાપો છે’ અને ‘લપેટ’ ના નાદ સાથે આ પર્વની ઉજવણી કરીશું. આ ખાસ અવસરે તમારા મિત્રો અને પરિવારજનોને વોટ્સએપ (WhatsApp) અને ફેસબુક પર મોકલવા માટે અમે લાવ્યા છીએ શ્રેષ્ઠ Makar Sankranti Shayari અને શુભેચ્છાઓ.
મકરસંક્રાંતિ 2026: તારીખ અને મહત્વ (Importance of Makar Sankranti)
વર્ષ 2026 માં મકરસંક્રાંતિ 14 જાન્યુઆરી, બુધવાર ના રોજ ઉજવવામાં આવશે.
-
ધાર્મિક મહત્વ: આ દિવસે સૂર્ય દક્ષિણાયનમાંથી ઉત્તરાયણમાં પ્રવેશ કરે છે, જેને અત્યંત શુભ માનવામાં આવે છે.
-
દાનનું મહત્વ: ગરીબોને તલ, ગોળ અને અનાજનું દાન કરવાથી પુણ્ય મળે છે.
-
ઉજવણી: ગુજરાતમાં આ તહેવાર ‘ઉત્તરાયણ’ તરીકે ઓળખાય છે, જ્યાં ઊંધિયું અને જલેબીની જયાફત ઉડાવવામાં આવે છે.
તમે તમારા મિત્રો અને પરિવારજનોને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી શકો છે. આ શાયરીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરી શકાય છે.
| મકરસંક્રાંતિ 2025 શાયરી – Makar Sankranti 2025 Shayari |
1. પ્રેમ અને મીઠાશ માટે:
“ગળ્યા ગળ્યા તલ અને ગળ્યો ગળ્યો ગોળ, આ વર્ષે તમારી પ્રગતિનો ચારેબાજુ હોય શોર, મુબારક તમને મકરસંક્રાંતિ અને ઉત્તરાયણની મજા!” Happy Makar Sankranti 2026! 🪁
2. સફળતાના આકાશ માટે:
“આકાશે પતંગોનો જમાવડો, હૈયે ખુશીઓનો પગરવ, સૂર્યના કિરણો લાવે તમારા જીવનમાં નવો ઉમંગ.” મકરસંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ!
3. સબંધોની મજબૂતી માટે:
“તલ જેવી સ્નેહની મીઠાશ અને પતંગ જેવી ઊંચી ઉડાન, આ મકરસંક્રાંતિ તમારા પરિવારમાં લાવે સુખ અને સમાધાન.”
આ વર્ષે, હું આશા રાખું છું કે મકરસંક્રાંતિનો ઉગતો સૂર્ય તમારા જીવનને ખુશીયોના ક્ષણોથી ભરીદે.
તમને અને તમારા પરિવારને મકરસંક્રાંતિની શુભકામના
પતંગ ની જેમ તમારું વક્તિત્વય ખૂબ ઉંચે ઉમંગ થી આકાશ માં વિચરતું રહે એવી શુભકામનાઓ…
મકરસંક્રાંતિ ની ખુબ ખુબ શુભકામનાઓ
આ પર્વ આપણા સૌના જીવનમાં સદ્ગુણો અને પ્રગતિનો ઉજાસ લાવે તેવી ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના.
મકરસંક્રાંતિ પર્વની શુભકામનાઓ
હું ઈચ્છું છું કે, તમે મકરસંક્રાંતિના પતંગની જેમ નવી ઉંચાઈઓને સ્પર્શ કરો…
હેપી મકરસંક્રાંતિ 2024
ઉડી ઉડી રે પતંગ પેલા વાદળોને સંગ,
લઈને મારુ મન આતો પ્રિયતમને સંગ.
Happy Makar Sankranti
હર્ષોન્માદ અને ખુશાલીનાં પાવનકારી પર્વ મકરસંક્રાંતિ નિમિતે આકાંક્ષાના આકાશમાં વિશ્વાસની દોર વડે આપની સફળતાનો પતંગ સદાય નવા મુકામ સર કરતો રહે એવી અંતઃ કરણપૂર્વક શુભેચ્છાઓ.
હેપી મકરસંક્રાંતિ
ઉત્તરાયણ ના શુભ પર્વની આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજનો તહેવાર આપણા સહુના જીવનમાં પ્રગતીનો નવો અધ્યાય શરુ કરે તેવી પ્રભુને પ્રાર્થના.
Happy Uttarayan 2024
આશા અને પ્રકાશની કિરણો સાથે, ખૂબ જ નિષ્ઠા, અને ઉત્સાહથી,
અમે તમને હેપી મકરસંક્રાંતિની શુભેચ્છા પાઠવીએ છીએ.
Happy Makar Sankranti
પ્રેમ ની પતંગ ઉડાડજો, નફરત ના પેચ કાપજો….
દોરી જેટલા સબંધો લંબાવજો,ઉત્તરાયણ છે….
દિલ થી એને વધાવજો….
ઉત્તરાયણ ની શુભકામના
આ ઊતરાયણ માં કુંવારાના પેચ લડી જાય અને
પરણેલાને ઢીલ મળી જાય એવી ઉત્તરાયણની હાર્દીક શુભેચ્છાઓ.
હેપી ઉત્તરાયણ
ભગવાન સૂર્યની પ્રાર્થના કરો અને દિવસની ઉજવણી પતંગ ઉડાવીને કરો, કારણ કે આ એક પાકની મોસમ છે.
તમને અને તમારા પરિવારને ઉત્તરાયણની શુભેચ્છાઓ!
હું આશા રાખું છું કે, આકાશને શણગારતા રંગબેરંગી પતંગોની જેમ તમે પણ તામરા જીવન ને શણગારસો.
Happy Uttarayan 2026
2026નો પહેલો પર્વ સૌ માટે શુભદાયક બને એવી શુભેચ્છાઓ..!
Happy Makar Sankranti
તમને અને તમારા પરિવારને આ મકરસંક્રાંતિના ત્યોહાર પર મીઠી આશ્ચર્યથી ભરી શુભેચ્છાઓ!
એ…ખીહર ના વધામણાં વાલીડાઓ ને..
મકરસંક્રાંતિનાં પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. ઉત્તરાયણનો તહેવાર આનંદ અને સુરક્ષા સાથે મનાવીએ.!
યે પતંગ ભી બિલકુલ તુમ્હારી તરહ નિકલી,
જરાસી હવા ક્યાં લગ-ગઈ હવામેં ઉડને લગી.
Happy Makar Sankranti
વિજ્ઞાન, ખગોળ, આસ્થા, ઉલ્લાસ અને ધમાલ સરવાળો એટલે ઉત્તરાયણ…
ઉત્તરાયની હાર્દિક શુભકામનાઓ
હું ઈચ્છું છું કે, આ મકરસંક્રાંતિના ત્યોહાર પર સૂર્યદેવ તમને સારો પાક, શાંતિ અને સમૃદ્ધિ આપે!
ઉત્તરાયણ ની શુભકામના
તારા વિના છત આખીયે અકળાતી,
તારી હયાતી એજ મારી મકરસંક્રાંતિ…
મકરસંક્રાંતિ ના પર્વ ની હાર્દિક શુભકામનાઓ
એક મેક ને પ્રેમ ના તાંતણે બાંધી
ચાલ જિંદગી નો પતંગ ઉડાળીયે..!!
હેપી ઉત્તરાયણ
સૂર્યદેવ તમારા જીવન અને ઘરને, પ્રકાશ અને ખુશીઓથી ભરી દે તેવી શુભેચ્છઓ.
મકરસંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ
તમને અને તમારા પરિવારને આનંદદાયક, સ્વસ્થ, અને એક સુખી મકરસંક્રાંતિની શુભેચ્છાઓ
સૂર્ય ઉપાસનાના પવિત્ર તહેવાર મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ.
Happy Makar Sankranti
સૂર્યનું પહેલું કિરણ તમારા જીવનમાં નવી ઉર્જા ભરે. મકરસંક્રાંતિનો આ તહેવાર તમારા માટે ખુશીઓ લાવે.
એક મેક ને પ્રેમ ના તાંતણે બાંધી
ચાલ જિંદગી નો પતંગ ઉડાળીયે..!!
હેપી ઉત્તરાયણ
સૂર્યદેવ તમારા જીવન અને ઘરને, પ્રકાશ અને ખુશીઓથી ભરી દે તેવી શુભેચ્છઓ.
મકરસંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ
અમુક લોકો તો મારા જેવા પણ ધાબા ઉપર હશે, પતંગ ભલે આપણી કપાય પણ, બૂમો તો પાડવાની જ, કાય પો છે.
એ…ખીહર ના વધામણાં વાલીડાઓ ને..
તમને અને તમારા પરિવારને આનંદદાયક, સ્વસ્થ, અને એક સુખી મકરસંક્રાંતિની શુભેચ્છાઓ
સૂર્ય ઉપાસનાના પવિત્ર તહેવાર મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ.
Happy Makar Sankranti
ક્યાંક ગોળ દેખાય તો કે’જો..
ચીક્કી બનાવીએ..
મકરસંક્રાંતિ ના પર્વ ની હાર્દિક શુભકામનાઓ
બહુ ઉડવું સહેલું નથી સાહેબ,
પતંગની જેમ આમથી આમ ગોથા મારવા પડે છે,
અને એ પણ દુનિયા જોતી હોય એમ!
તમને સૌને મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ
આ છે એક સુંદર, તેજસ્વી અને આનંદદાયક દિવસ,
સાથે આવીને જીવનના આનંદને માણો.
Happy Makar Sankranti
ફીરકી પકડવા વાળી તો ઘણી મળી જશે,
પણ મારે તો એવી જોઈએ છે કે,
જે તેમાં પડેલી ગૂંચ ને ઉકેલી આપે.
Happy Uttarayan
મકરસંક્રાંતિ એ નવી મુકામ, સુખ કે દુઃખની એક નવી શરૂઆત છે.
તમને અને તામરા પરિવારને ઉત્તરાયની હાર્દિક શુભકામનાઓ









