• સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
Search
Follow US
Home » Labh Pancham Quotes Gujarati |લાભ પાંચમની શુભકામનાઓ, શુભેચ્છા સંદેશાઓ અને સુવિચાર
Shayari & Quotes

Labh Pancham Quotes Gujarati |લાભ પાંચમની શુભકામનાઓ, શુભેચ્છા સંદેશાઓ અને સુવિચાર

Last updated: 24/10/25
Universal Gujarat
Universal Gujarat
Share
Happy Labh Pancham 2025 Wishes Message Status Images in Gujarat

Labh Pancham Quotes Gujarati |લાભ પાંચમની શુભકામનાઓ, શુભેચ્છા સંદેશાઓ અને સુવિચાર | Happy Labh Pancham 2025 Wishes, Message, Status, Images in Gujarati. લાભ પાંચમની શુભકામનાઓ, શુભેચ્છા સંદેશાઓ અને સુવિચાર | Happy Labh Pancham 2025 Wishes, Message, Status, Images in Gujarati”, “description”:”લાભ પાંચમ (Labh Pancham 2025) નો આ પવિત્ર અવસર મિત્રો-પ્રિયજનોને સુખ-સમૃદ્ધિની શુભેચ્છાઓ પાઠવવાનો છે. અમે તમારા માટે ખાસ મેસેજ લઈને આવ્યા છીએ. જેને તમે શેર કરી શકો છો.

આજે લાભપંચમી-જ્ઞાાનપંચમી છે. આજના દિવસથી સૌ ધંધા-વેપારનો પ્રારંભ કરે છે. દિવાળી પછી આવતી આ પંચમીએ જો કોઈ નવો વેપાર કે મુહુર્ત કરવામાં આવે તો તેમા લાભ જ લાભ થાય છે. તેથી વેપારીઓ આ દિવસે પોતાના ચોપડાની સાથે સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે. જેથી કરીને તેમને માટે આ નવુ વર્ષ લાભદાયી નીવડે. તો આજે જ મોકલો સંપત્તિ અને સમૃદ્ધિનો આપણો પ્રિય તહેવાર Happy Labh Pancham wishes, quotes, status and SMS in Gujarati | લાભ પાંચમના શુભકામના સંદેશાઓ દિવસને વિશેષ બનાવવામાં મદદ કરશે.

 

卐 શુભ લાભ પાંચમ 卐

પરમ કૃપાળુ પરમાત્મા આપને વ્યવસાય, ધંધા-રોજગાર અને ઉધોગમાં સફળતાનાં શિખરે પહોંચાડે એજ અભ્યર્થના… 🙏

 

નવા વર્ષમાં વેપાર-ધંધા થકી કર્મયોગનો ફરી પ્રારંભ કરવાના શુભ દિન લાભપાંચમની શુભેચ્છાઓ. 💐
ગણેશજીની કૃપાથી આજથી શરૂ કરેલ પુરુષાર્થ આપના જીવનમાં સુખ-સમૃધ્ધિના ભંડાર ભરપૂર કરે તેવી પ્રાર્થના 🙏 કરું છું.

 

આપ સૌને આગામી વિક્રમ સંવત 2080 વર્ષ લાભદાયી નીવડે એવી લાભપાંચમની હાર્દિક શુભકામનાઓ. 🎉

 

અનેક નવી શરૂઆત કરવાનો અને નવા કામ તથા નવા વિચારને આચરણમાં લઈ એને અનુસરવાના નવા વર્ષમાં વૈપાર – ઘંઘા થકી કર્મયોગ નો ફરી પ્રારંભ કરવાના શુભ દિન લાભ પાંચમ ની શુભેચ્છાઓ. 💐

卐 શુભ લાભપાંચમ 卐

 

 

આજના શુભ અવસર પર તમારો વ્યાપાર, નોકરીમાં તમારી સતત અવરિત પ્રગતિ થાય.
લાભ પાંચમના શુભ… દિવસ પર ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરે એવી… અમારી શુભકામનાઓ. 🎉

 

નવા વર્ષના આજના શુભ દિનથી શરૂ કરેલ પુરુષાર્થ આપના જીવનમાં ભરપૂર સમૃધ્ધિ લાવે તેવી પ્રાર્થના. 🙏

 

નૂતન વર્ષમાં કર્મયોગના પ્રારંભના મંગલ પર્વ લાભપાંચમની શુભકામનાઓ પાઠવું છું. 💐

જૈન પરંપરામાં આજના દિવસે જ્ઞાનપાંચમ તરીકે જ્ઞાનપૂજનનો પણ મહિમા છે.
દેવીકૃપાથી આપણા જીવનમાં શુભદાયી અને લાભદાયી કર્મરૂપ ઐશ્વર્ય પ્રગટે તેવી પ્રાર્થના 🙏 કરું છું.

 

સૌભાગ્ય અને ઉન્નતીના મંગલ પર્વે આપના વ્યવસાય, ધંધા-રોજગાર, ઉદ્યોગ તેમજ પારિવારિક જીવન સુખ, સફળતા અને સંપત્તિથી પરિપૂર્ણ રહે એવી અભ્યર્થના.

 

👣 શુભ લાભપાંચમ 👣

તમામ ક્ષેત્રમાં સફળતાના સર્વોચ્ચ શિખરો પ્રાપ્ત કરો અને આરોગ્ય તથા વૈભવના તમામ દ્વારો ખુલે તેવી પ્રાર્થના. 🙏
લાભપાંચમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 💐

 

આપણા અથાક મહેનત અને સાહસથી ગતિશીલ ગુજરાત વિકાસ ના પંથે વધુ ને વધુ ગતિમય બને, સૌ સુખમય આરોગ્યમય રહે એજ શુભકામના. 🎉

 

પરમ કૃપાળુ પરમાત્મા આપને આપના વ્યવસાય, ધંધા-રોજગાર, ઉદ્યોગ તેમજ પારિવારિક જીવનમાં સુખ, સફળતા અને સંપત્તિથી પરિપૂર્ણ કરે એવી અભ્યર્થના સહ ગુણિયલ ગુજરાતનો હરેક નાગરિક પોતાના પરિશ્રમ થકી ઉચ્ચત્તમ, સ્વર્ણિમ લક્ષ્યો સાધીને રાજ્યમાં વિકાસ ઉર્જાનો વાહક બને એવી અભિલાષા.

 

સૌભાગ્ય અને ઉન્નતિના પાવન પર્વ લાભપાંચમની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 💐
આપ અને આપના વ્યવસાય, ધંધા-રોજગાર, ઉદ્યોગ તેમજ પારિવારિક જીવનમાં સુખ, સફળતા અને સંપત્તિથી લાભવૃદ્ધિ પામો તેમજ રાજ્ય અને દેશ વિકાસના પંથે વધુને વધુ ગતિમય બને એવી હાર્દિક શુભકામનાઓ. 💐

 

ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ…
બંને વચ્ચે તમને સૌભાગ્ય, જ્ઞાન અને લાભપાંચમની શુભકામના.

 

આપનું જીવન અને વ્યવસાય લાભ, ભાગ્ય અને ખુશાલીથી ભરપૂર રહે.
આ પાવન અવસર પર આપ સૌને શુભ લાભ પાંચમ.

 

વેપાર અને વિદ્યાના મહિમાનો સુભગ સંગમ એવા શુભ દિવસ લાભપાંચમની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

 

વેપાર અને વિધાના મહિમા નો સુભગ સંગમ એવા શુભ દિવસ લાભ પાંચમની શુભેચ્છાઓ…
આપ સૌનું નૂતન વર્ષે લાભદાયી તથા ફળદાયી રહે એવી શુભકામનાઓ. 🎉

 

લાભ પાંચમના શુભ દિવસની આપ સૌને સફળ અને સમૃદ્ધ ભવિષ્યની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

🙏 શુભ લાભ પાંચમ 🙏🏻

 

લાભ પાંચમ ના શુભ પર્વ પર આપને તથા આપના પુરા પરિવાર ને હાર્દિક શુભકામનાઓ”

 

આજથી શરૂ થતા શુભ કાર્યમાં સફળતા મળે યશ પ્રાપ્તિ થાય આખું વરસ લાભ દાઈ રહે ખુશીઓ ભર્યું આનંદ મય પસાર થાય એજ પ્રાર્થના સાથે લાભ પાંચમ પર્વની આપના સહ પરિવારને હાર્દિક શુભેચ્છાઓ…

શુભ લાભ પાંચમ💐🌹

 

આજથી શરૂ થતા શુભ કાર્યમાં સફળતા મળે યશ પ્રાપ્તિ થાય આખું વરસ લાભ દાઈ રહે ખુશીઓ ભર્યું આનંદ મય પસાર થાય એજ પ્રાર્થના સાથે લાભ પાંચમ પર્વની આપના સહ પરિવારને હાર્દિક શુભેચ્છાઓ…

શુભ લાભ પાંચમ💐🌹

 

આજ સુધી ગમે તે થયું આજ થી ફક્ત તમને “ગમે” તેવું થાય.
ફક્ત જીવન માં લાભ જ લાભ થાય તેવી લાભપાંચમ ની શુભકામના.

 

પંચ તત્ત્વો જેવો અવધૂત લાભ ઈશ્વર આ મહાન દેશને કરાવતાં રહે એવી “લાભ પાંચમ” ની પ્રભુ ચરણે પ્રાર્થના. 🙏

શુભ લાભ પાંચમ 🪔

 

નવું વર્ષ આપણા માટે વ્યવસાય, રોજગાર માં ખુબ સફળતા અપાવે અને ખૂબજ આગળ વધો એવી મારી શુભકામનાઓ

 

આપ વિનાનું આખું વરસ
ખાલી ખડ ખડ પાંચમ છે,

આપ મળો બસ પાંચ મિનીટ
તો એ સાચી લાભપાંચમ છે.
લાભપાંચમની હાર્દિક શુભકામનાઓ…

 

વર્ષ ભલે બદલાયું, લાગણીઓ અકબંધ રહેશે..!!
તમે ત્યાંથી શુભ લખો અને… હું અહીંથી લાભ લખુ એ જ આપણી “લાભપાંચમ”.
આપને તથા આપના પરીવારને લાભપાંચમની ખુબ ખુબ શુભકામના… 🙏🙏🙏

 

લોભ ને લાભની લ્હાયમાં બધે હો હા હલચલ છે.
જ્ઞાનની દેવી શારદાને પણ લગાડ્યું લાંછન છે.

શુભ લાભ પાંચમ

 

 

TAGGED:Happy Labh PanchamLabh Pancham 2025Labh Pancham Quotes
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Print

અમારી સાથે જોડાવ

  • google-news

નોકરી / એજ્યુકેશન

લેટેસ્ટ વિડિયો

રોજગાર સમાચાર

શોર્ટ વિડિયો

ગુજરાત પાક્ષિક

Trending News

આ પણ વાંચો

ટોપ 3 સરકારી યોજનાઓ જે દીકરીઓનું ભવિષ્ય બનાવશે ઉજ્જવળ

ટોપ 3 સરકારી યોજનાઓ જે દીકરીઓનું ભવિષ્ય બનાવશે ઉજ્જવળ | જાણો કઇ છે આ યોજનાઓ

રાજ્ય સરકારનું ખેડૂતો માટે 947 કરોડનું રાહત પેકેજ જાહેર | આ પાંચ જિલ્લા ખેડૂતોને મળશે લાભ

PM કિસાન સન્માન નિધિ યોજના

PM કિસાન સન્માન નિધિ યોજના: 21મો હપ્તો મેળવતા પહેલા આ બાબતો ચકાસી લો

PM ધન ધાન્ય કૃષિ યોજના

PM Dhan Dhanya Krishi Yojana: PM ધન ધાન્ય કૃષિ યોજના શુ છે, કેવી રીતે તેના લાભ મળી શકે છે તે જાણો

વ્હાલી દીકરી યોજના

વ્હાલી દીકરી યોજના: તમારી દીકરીના ભવિષ્ય માટે ₹૧,૧૦,૦૦૦ ની સરકારી સહાય! સંપૂર્ણ માહિતી જાણો.

PSE Exam

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26 જાહેર | ધોરણ ૬ ના વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃત્તિ

Universal Gujarat
Facebook Instagram Youtube Whatsapp X-twitter
  • Usefull Links:
  • સમાચાર
  • સરકારી યોજના
  • જાણવા જેવુ
  • નોકરી
  • આધાર કાર્ડ
  • ક્વોટ્સ
  • શાયરી
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • શૈક્ષણિક
  • આજનો દિવસ
  • આરોગ્ય
  • IPL
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimers
© 2025 Universal Gujaray | All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?