• સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
Search
Follow US
Home » Best Attitude Shayari Gujarati – એટીટ્યુડ શાયરી ગુજરાતી | Attitude Suvichar Gujarati | વટ શાયરી
Shayari & Quotes

Best Attitude Shayari Gujarati – એટીટ્યુડ શાયરી ગુજરાતી | Attitude Suvichar Gujarati | વટ શાયરી

Last updated: 06/11/25
Universal Gujarat
Universal Gujarat
Share
Attitude Quotes Gujarati
Attitude Quotes Gujarati

નમસ્કાર મિત્રો, અમારી સુવિચાર વેબસાઈટ પર આપનું સ્વાગત છે જ્યાં અમે તમારા માટે દરરોજ નવા સુવિચાર લેખો લઈને આવીએ છીએ. આજના લેખમાં અમે તમને આપીશું Attitude Suvichar Gujarati જેઓ ભાષામાં કહે છે. તમે પણ છો? Attitude Suvichar Gujarati જો તમે ભાષા શીખવા માંગતા હો, તો તમે યોગ્ય લેખ વાંચી રહ્યા છો.

શું તમે ગુજરાતીમાં Attitude શાયરી શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાના ગુજરાતી Attitude શાયરીઓ રજુ કરી છે અને છેલ્લે Gujarati Attitude Shayari ની PDF પણ Download કરી શકશો.

 

કોઈએ પૂછ્યું કોના માટે લખો છો, મેં કહ્યું જે સમજે એના માટે!

 

ઔકાતમાં રહેજો હો સાહેબ, કેમ કે સમયને બદલાતા સમય નથી લાગતો!

 

જીતવું મારી જીદ નથી, મારી આદત છે!

 Whatsapp Group સાથે જોડાવ Whatsapp Group સાથે જોડાવ

 

અમે કહીએ એમ કરાય, અમે કરીએ એ ન કરાય વ્હાલા!

 

સમય આવે ત્યારે બતાવી દઈશુ ઘણા ગલુડીયા પોતાને સિંહ સમજી બેઠા છે..

 

જેની કલ્પના ઉંચી હોય ને વાલા,એ કયારેય નીંચી જીંદગી જ ન જીવી શકે…

 

હારવું જ પડે તો એ રીતે હારો કે જીતનાર ને જીવનભર અફસોસ રહી જાય…!!

 

હરકત બદલ લેં બેટા, વરના મૈ હાલાત બદલ દૂંગા

 

ધીમો પડી ગયો છું એ વાત ચોક્કસ છે,  પણ ઉભો નહીં રહું એ પણ નક્કી છે.

 

વટમાં ફરવું એ તો શોખ છે મારો સાહેબ, બાકી માણસ તો હું યે સીધો સાદો જ છું.

 

નાની ઉંમરમાં અનુભવ જાજા લઇ બેઠો છું, ખબર નહિ જીવનમાં હું ક્યા જઈ બેઠો છું !!

 

ઝુપડીમાં રાજ કરવું મને ગમશે સાહેબ,  પણ મહેલોની ગુલામી કરવી મને નહીં પરવડે !!

 

ઓળખાણ તો બહુ મોટી છે વ્હાલાપણ દેખાડો કરવો એ અમારી આદત નથી

 

જરા ધીરે ચાલ ઓ સમયહજી તો ઘણા લોકોને એમની ઓકાત દેખાડવાની છે મારે

 

રેસ એ લોકો કરે છે, જેને પોતાની કિસ્મત આજમાવવી હોય, અમે તો એ ખેલાડી છે, જે પોતની કિસ્મત ની સાથે રમે છે…

 

જે દિવસે આપણો એક્કો ચાલશે, એ દિવસે બાદશાહ તો શુ, એનો બાપ પણ આપણો ગુલામ બનશે !!

 

તાજ ની ફિકર તો બાદશાહો ને હોય છે, અમે તો રાજા છે… રાજા પોતાની સિયાસત પોતે લઈને ચાલે છે !!

 

લડી લેવું જ્યાં સુધી દિલમાં થોડી ઘણી Hope હોય, પછી સામે ભલેને ગમે તેટલી મોટી તોપ હોય !!

 

જ્યારે વિચારો પ્રાર્થના અને ઈરાદાઓ પોઝિટિવ હોય ત્યારે જીવન આપોઆપ પોઝિટીવ થઇ જાય છે

 

મારે કોઈના Like ની કોઈ જરૂર નથી, લોકો મને દિલથી Like કરે છે એ જ ઘણું છે !!

 

બાપની દોલત પર ઘમંડ કરવામાં શું મજા, મજા તો ત્યારે આવે જ્યારે દોલત આપણી હોય ને ઘમંડ બાપા કરે !!

 

હું પૈસા નો હિસાબ નથી રાખતો,પણ બદલાતા ચહેરાનો હિસાબ જરૂર છું. 🤨 🤨 🤨

 

વાલા અમને જોઈને તો દુશ્મન 🔥 પણ કહે છે કે હા અને કોણ ના ઓળખે 😎

 

નમી જઈશું અમે ઓકાતથી વધારે તમે સ્નેહ તો
આપે જો 💞 કોઈ તાકાતથી વધારે !!

 

બહુ લોકો એટલા જ ખુશ રહે છે ,
જેટલા એમણે એમના મનમાં નક્કી કરી લીધું હોય

 

જે આપણ ને માન આપે ને એના માટે તો જીવ પણ આપી દેવો પણ જે ખોટા નડતા હોય એના તો 🔥 ભડાકા જ કરી દેવા

 

😈હું કોઈ દિવસ વાંક વગર નમતો જ નથી,
અને નમીસ પણ નહીં 🔥

 

દુશ્મનો ને કિયા ખબર છે કે મારી તાકાત શું છે
એ કોઇ બીજા જ હતા જે હારી ગયા તુફાન થી🔥

 

હું entry ભલે થોડી ધીરી કરું છું પણ જ્યાં પણ કરું ને
લાજવાબ કરું છું 😈🔥

 

લોકો તો મને ભૂલી જ ગયા છે 🔥 હમારીઓ
એમની❌ ઓકાતની જેમ 😈

 

પોતાના નિયમો ને ક્યારે તોડવા નહીં અને જો કોઈ હદ પાર કરે તો એને છોડવો પણ નહીં 🔥❤️

 

જ્યારે વાત સ્વાભિમાન પર આવી જાય ત્યારે
અભિમાન પણ જરૂર છે 😈

 

લોકો કહે છે તારી પસંદ બહુ ખરાબ છે
તો પણ હું તને જ પસં કરું છું

 

તમે બદલાય જાઓ કે પછી ભાડમાં જાઓ મને ઘંટો પણ ફરક નથી પાડવાનો હવે 😈👑

 

તને શું લાગ્યુ હું એકલો છું
મારા મોટા ભાઈનો સપોર્ટ છે ડોફા 😈💪

 

મને ખબર છે તું પૂરું દિલ ખોલી ને મારી બૂરાઈ કરતો હસે કેમકે બરાબરી કરવાની કિયા ઓકાત છે તારી 😈

 

દુનિયા માં એ એક્કો બનાવાનું દોસ્ત જે ગમે તે બાદશાહ ને ઝુકાવી શકે ❤️👑

 

રંગીન દુનિયા છે અને કાળાં લોકો  સસ્તા શોખ છે ને હરામી લોકો છે🔥

 

અમુક લોકો મને સારો સમજે છે સારી વાત છે પણ એ લોકો નું મારી સાથે સારા રહેવુ વધારે જરૂરી છે ! 🔥

 

મારી સાથે દોસ્તી કરશો તો બવ સારો છું હું પણ જો દુશ્મની કરશો તો baap પણ છું હું 😈💪

 

આ દુનિયા માં લોકોને જવાબ આપતા શીખી જાવ
પછી દુનિયા 🌍 સવાલ નહીં કરે 🔥

 

મારા જીવનનો હું એક એકલો ગવાહ છું
મને કોઈની સાબિતી ની જરૂર નથી 🤨

 

તું સાથ નહીં આપને તોય ચલાસે બધાજ રસ્તાઓ મને ખબર છે અને બધા જ રસ્તા થી હું માહિતગાર છું 💪❤️

 

જીભ ખરાબ નથી મારા વિચારો એકદમ કડક છે
રંગમા તો નહીં પણ સંસ્કારો માં ફરક છે__👆

 

લોકો કહે છે થોડુંક નમતા શીખી જા તો તારા
સબંધ બચી જશે પણ એમને શું ખબર Self respect it’s first priority 🔥
જરા ધીરે ચાલજે સમય
હજુ તો ઘણા લોકોને એમની ઓકાત દેખાડવાની છે 🔥

તારી સુંદરતા કેટલી પણ સારી કેમ ના હોય
જ્યારે Fb પર મારો Attitude વાળો Stutus આવે છે
ત્યારે આગ લગાડી દે છે 🔥

જે તેવર અને ઈજ્જત મારી આજે છે એ કાયમ
રેસ મારું Attitude કોઈ કેલેન્ડર ni તારીખ નથી કે તે બદલાય જાય 🔥
બહોત શરીફ હૂ મે,
જબ તક કોઈ ઉંગલી ના કરે।
અપનાના ભી શીખો, ઠુકરાના ભી શીખો,
જહા પર ઇજ્જત નહીં, વહા સે ઉઠકર જાના ભી શીખો।
શરારત કરો, સાજિશે નહીં,
હમ શરીફ હે, સીધે નહીં।
ગલત કો ગલત ઔર સહિ કો સહિ,
કહને કી હિમ્મત રાખતા હૂ,
તભી મે રિશ્તે આજકલ કમ રાખતા હૂ।

 

મા ને કહા થા કભી કિસીકા ???? દિલ મત તોડના,
ઇસલિયે હમને દિલ કો છોડ કે બાકી સપ તોડા। ????

 

શાંતી પાળી છે એટલું જ નહીં
હવે દુનિયા જેવો કેરેકટર, હવે અમે પણ એવા

 

સંબંધોથી મુક્ત છું, નખરાઓનો ગુલામ નથી
મૂખ પર સાચું કહું છું, પાછળથી બદનામી નથી કરતો

 

હું સારો છું કે નરાધમ, એ તો મારી વાત છે,
હું બીજા લોકોની નજરથી નહિ, પોતે જોઉં છું.

 

જો તું પોતામાં લાયકાત લાવશે,
તો પોતે ખ્યાતિમાં આવશે, વંચિત નહિ.

 

મરણનો ડર એને બતાવવો,
જેને જીવતેજ પ્રેમ હોય.
હું છોડત નહોતો કારણ કે જીત મારી જિદ છે,
અને હું એ જિદનો રાજા છું.

 

સારું થયું તોફાન આવ્યું
હવે એમની ઓકાત બતાવવાનો સમય છે

 

ભાષામાં અહંકાર અને ચહેરે પર નકાબ છે
જેનાં પોતાના જીવનમાં તકલીફ છે એજ મારી હિસાબ લેશે?

 

જે મારી ધૂળ પણ ઉડાવી ન શકે
એ આજે મને ઉડાવવાની વાત કરે છે

 

હું એ રમતમાં નહિ રમું જેમાં જીત ફિક્સ હોય
જીતનો મજા તો ત્યારે છે જ્યારે હારવાની શક્યતા હોય

 

સાચો સમય આવશે ત્યારે સમજાવશું
સાંકડા તળાવ આજે પોતાને સાગર સમજે છે

 

તમે નામ લેતા જ રહો
તમારું કામ આપણે કરી આપીશું

 

હું જીવનના બધા નિર્ણય પોતે લઉં છું
જ્યાં ઇજ્જત ન હોય એ સંબંધો તોડી નાખું છું

 

અમે બોલતા નથી એનું અર્થ એ નથી કે ભૂલી ગયા
અમે બધું યાદ રાખીએ છીએ

 

એટલી જ કોશિશ કરીએ છીએ કે કોઈ નારાજ ન થાય
પણ જે અવગણના કરે છે એને આપણે પણ અવગણીએ છીએ

 

ખોટો ભ્રમ રાખો નહીં
શરીફ છે ફક્ત ચહેરો, અમે નહીં

 

જો અમારી મુલાકાત લેવી હોય તો ઊંડા પાણીમાં આવો
ખજાના ક્યારેય કાંઠે મળતા નથી

 

તારા અને મારા શિક્ષણમાં ઘણો ફરક છે,
તમે ગુરુઓ પાસેથી શીખ્યા છો અને હું હાલાતોથી.

 

સમય કેવો પણ હોય, દુનિયા અમને ખતમ ના કરી શકે,
અમે એ લોકો છીએ જેમાથી દુનિયા બને છે.

 

સંપત્તિથી બનેલા સંબંધો સાચા દોસ્તી નથી હોય
કારણ કે સાચો દોસ્ત એ ખજાનાથી વધુ કિંમતી હોય

 

ક્યારેય ન તૂટ્યો દિલથી તારી દોસ્તીનો નાતો
ચાહે વાતચીત ના થાય, યાદ તો તારી હંમેશા આવે છે

TAGGED:Attitude status in GujaratiGujarati Attitude QuotesGujarati Quotes
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Print

અમારી સાથે જોડાવ

  • google-news

નોકરી / એજ્યુકેશન

લેટેસ્ટ વિડિયો

રોજગાર સમાચાર

શોર્ટ વિડિયો

ગુજરાત પાક્ષિક

Trending News

આ પણ વાંચો

ટોપ 3 સરકારી યોજનાઓ જે દીકરીઓનું ભવિષ્ય બનાવશે ઉજ્જવળ

ટોપ 3 સરકારી યોજનાઓ જે દીકરીઓનું ભવિષ્ય બનાવશે ઉજ્જવળ | જાણો કઇ છે આ યોજનાઓ

રાજ્ય સરકારનું ખેડૂતો માટે 947 કરોડનું રાહત પેકેજ જાહેર | આ પાંચ જિલ્લા ખેડૂતોને મળશે લાભ

PM કિસાન સન્માન નિધિ યોજના

PM કિસાન સન્માન નિધિ યોજના: 21મો હપ્તો મેળવતા પહેલા આ બાબતો ચકાસી લો

PM ધન ધાન્ય કૃષિ યોજના

PM Dhan Dhanya Krishi Yojana: PM ધન ધાન્ય કૃષિ યોજના શુ છે, કેવી રીતે તેના લાભ મળી શકે છે તે જાણો

વ્હાલી દીકરી યોજના

વ્હાલી દીકરી યોજના: તમારી દીકરીના ભવિષ્ય માટે ₹૧,૧૦,૦૦૦ ની સરકારી સહાય! સંપૂર્ણ માહિતી જાણો.

PSE Exam

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26 જાહેર | ધોરણ ૬ ના વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃત્તિ

Universal Gujarat
Facebook Instagram Youtube Whatsapp X-twitter
  • Usefull Links:
  • સમાચાર
  • સરકારી યોજના
  • જાણવા જેવુ
  • નોકરી
  • આધાર કાર્ડ
  • ક્વોટ્સ
  • શાયરી
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • શૈક્ષણિક
  • આજનો દિવસ
  • આરોગ્ય
  • IPL
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimers
© 2025 Universal Gujaray | All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?