Ajab Aa Jagat Che.. | Jignesh Barot (KaviRaj) | Full Song | Dhruvi Video
Ajab Aa Jagat Che.. | Jignesh Barot (KaviRaj) | Full Song | Dhruvi Video – Jignesh Barot (Kaviraj) Lyrics
Singer | Jignesh Barot (Kaviraj) |
Singer | Chirag Trivedi, Gaurav Jadhav, & Manoj Patel |
Music | Vivek Gajjar & Sanjay Thakor |
અજબ આ જગત છે ઉન્ડા એના પાયા,
બધુ જાણવા છતા મુકાતી નથી માયા,
માય રે માય રે….. બધુ જાણવા છતા મુકાતી નથી માયા. (૨)
કોઈ શેર કે સવા શેર ક્દી ના થાજો,
થાઓ તો ફક્ત એક પા શેર થાજો, (૨)
જગ્યા એની રાખી ને… બનજો સવાયા, (૨)
બધુ જાણવા છતા મુકાતી નથી માયા. (૨)
મરણ મા ના માને ગણેશા ના કોઇ,
માંડવડા મા હે રામ કેતુ નથી કોઇ (૨)
એક તો સમય છે…. બીજી બધી માયા (૨)
બધુ જાણવા છતા મુકાતી નથી માયા. (૨)
સમય આવે સુખ નો ત્યા જગત હાથ જોડે,
અંધારા માં પણ પડછાયો સાથ ના છોડે (૨)
અરે સમય આવે વહમો તો… બને સૌઉ પરાયા (૨)
બધુ જાણવા છતા મુકાતી નથી માયા. (૨)
હો. અજબ આ જગત છે ઉન્ડા એના પાયા,
બધુ જાણવા છતા મુકાતી નથી માયા…
હવે બધુ જાણવા છતા મેલાતી નથી માયા…
હો બધુ જાણવા છતા મુકાતી નથી માયા…
Source: Dhruvi Video Youtube
I hope you enjoyed that article. We provide similar information every day via our UniversalGujarat.in website. So you can also follow our website and do not forget to like and share this article if you liked it.