PM Kisan 23rd Installment

PM Kisan 23rd Installment 2026 ₹2000 DBT Transfer to Farmers Account

ખેડૂતોના એકાઉન્ટમાં આવશે નાણાં | PM Kisan યોજનાનો 23મો હપ્તો આપવાની તારીખ જાહેર

18/06/2026

PM Kisan 23rd Installment Date 2026 જાહેર. 20 જૂને ખેડૂતોના ખાતામાં ₹2000 જમા થશે. Beneficiary Status, e-KYC અને સંપૂર્ણ માહિતી વાંચો.