Farmer Data Security
ખેડૂતોના ડેટાની સુરક્ષા માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વિભાગીય ડેટા સમિતિ (DDC)ની રચના
ગુજરાત સરકારે ખેડૂતોના ડેટાની સુરક્ષા માટે DDC સમિતિની રચના કરી છે. જાણો ખેડૂતોને શું લાભ મળશે અને આ નિર્ણયની સંપૂર્ણ માહિતી.