• સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
Search
Follow US
Home » 250+ સફળતા જીવન સુવિચાર । Success Motivational Quotes in Gujarati
Shayari & Quotes

250+ સફળતા જીવન સુવિચાર । Success Motivational Quotes in Gujarati

Last updated: 07/11/24
Universal Gujarat
Universal Gujarat
Share

જીવનમાં સફળ થવું કોને ન ગમે? અહીં Success Motivational Quotes in Gujarati માં સફળતા માટેના quotes અને images નો સંગ્રહ છે. જે આપને સાચી સફળતા કોને કહેવાય એ સમજવા મદદરૂપ થશે. સામાન્ય રીતે આપણી માન્યતા હોય છે કે સફળતા એટલે ધનવાન હોવું પરંતુ એ પુરતુ નથી. શુ 70 વર્ષે શરીરથી તંદુરસ્ત હોવું એ સફળતા નથી? આપણા દરેક સંબંધો સૌહાર્દભર્યા હોય એ શું સફળતા ન ગણી શકાય ? મિત્રો, સફળતા પર અનેક મહાપુરુષોએ તેમના વિચારો આપ્યા છે. તો ચાલો આપણે આ મહાન વિચારોને જાણીએ અને જીવનમાં ઉતારી સાચી સફળતા તરફ પ્રયાણ કરીએ.

“તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો, કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક તુક્કો હતો.” -એ.પી.જે. અબ્દુલ કલામ


“એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે. ” – સ્વામી વિવેકાનંદ


“સફળતા ક્યારેય ભુલ કરવામાં નિહિત હોતી નથી પરંતુ એક જ ભુલ ફરીથી ન કરવામાં નિહિત હોય છે. ” – જ્યોર્જ બર્નાર્ડ શો


” સફળતાને કોઈ ખુલાસા ની જરૂર હોતી નથી ” -નેપોલિયન હિલ


” પોતાના પર એટલું કામ કરો કે લોકોને પોતાની ઔકાત જાતે નજર આવવા લાગે. ” -સ્વામી વિવેકાનંદ


 

” જે સફળ થવા ઈચ્છે છે તે જોખમ લે છે. ” – આનંદ મહિન્દ્રા


” વિજેતાઓ કોઈ અલગ કામ નથી કરતા, તેઓ દરેક કામ અલગ રીતે કરતા હોય છે. ” -શિવખેરા


” જે વ્યક્તિ પોતાની નિંદાને શાંત મનથી સાંભળે છે તે બધું જ જીતી શકે છે. ” – ચાણક્ય


” કોઈને નિષ્ફળ થવું નથી તેથી મોટા ભાગના આપણે પ્રયત્નો પણ કરતા નથી. ” -રોબીન શર્મા


” સ્વયં પર વિજય મેળવો તો જીત હંમેશા તમારી થશે. ” -ગૌતમ બુદ્ધ


” એક સ્વપ્ન દ્રષ્ટા વ્યક્તિ એ છે જે માત્ર ચાંદની રાત્રે જ ઓછા અજવાળામાં તેનો માર્ગ શોધી શકે અને તેની સજા એ છે કે તે બાકીની દુનિયા જુએ તે પહેલા સૂર્યોદય જોઈ લે છે. ” – ઓસ્કાર વાઇલ્ડ


” મોટાભાગના લોકો જેને નિષ્ફળતા તરીકે જુએ છે તે વસ્તુઓ સફળતાની સીડી હોય છે ” – માલકમ બ્રિક્લીન


” કોઈપણ નવી મહાનતા સર્જવાની કે કોઈ નવી સફળતા મેળવવાની પ્રક્રિયામા, નિષ્ફળતા તો આવશે જ. ” – ઓફન રોંગ


” જે વ્યક્તિ બધું જ કરવાનો પ્રયત્ન કરે છે તે છેવટે કંઈ જ પૂર્ણ કરતો નથી મહાનતાની પહેલા કેન્દ્રિતતા આવે છે ” – રોબિન શર્મા


” જે વ્યક્તિ બધું જ કરવાનો પ્રયત્ન કરે છે તે છેવટે કંઈ જ પૂર્ણ કરતો નથી મહાનતાની પહેલા કેન્દ્રિતતા આવે છે ” – રોબિન શર્મા


” વિજયી બનવાની ઈચ્છા બધાને જ હોય છે પણ એ માટે નક્કર યોજના બનાવી પૂરી તૈયારી કરવા માટે ખૂબ જ ઓછા લોકો તૈયાર થતા હોય છે. ” – વિન્સ લોમ્બરડી

“જો તમે સફળ થવા ઈચ્છો છો તો સફળતાના ચવાય ગયેલા રસ્તાને બદલે નવા રસ્તા પર ચાલવું જોઈએ. ” – જોન ડી રોકફેલર


“સફળતાની ગેરંટી વિના શરૂઆત કરવાની કટિબદ્ધતા જ સાહસ છે. ” – જોહાન વલ્ફગાંગ વોનગેટે

“આત્મબળ અને જુસ્સો હશે તો તમારી જીત નિશ્ચિત છે.” – છત્રપતિ શિવાજી મહારાજ


“આપણે ત્યારે જ નિષ્ફળ જઈએ છીએ જ્યારે અસત્યનો સહારો લઈએ છીએ.” – ગૌતમ બુદ્ધ


“સફળતા માટે મહેનત સિવાય કોઈ રસ્તો નથી એટલે તેને તરત અપનાવવો જોઇએ. ” – રોજર ફેડરાર


“નિષ્ફળતાઓ જ માણસને કહે છે કે હકીકતમાં તમે જીવનમાં ક્યાં ઉભા છો. “- અભિનેત્રી અનુષ્કા શર્મા


“રમત ભલે તમારી હોય તેની પાછળ એક ટીમ હોય છે જે સફળતાની હકદાર હોય છે. ” – પંકજ અડવાણી


“અસફળ કે નિષ્ફળ વ્યક્તિને જે કામ કરવા પસંદ નથી હોતા તે કામ કરવાની સફળ વ્યક્તિને સહજ ટેવ હોય છે. “- નિબંધકાર અને ચિંતક ઈ એમ ગ્રેએ


“આપ ક્યારેય નિષ્ફળ જઈ શકતા નથી જ્યાં સુધી આપ પ્રયત્ન કરવાનું છોડતા નથી.” – આલબર્ટ આઇન્સ્ટાઇન


“વ્યક્તિત્વ સાંભળવાથી કે જોવાથી નથી બનતું વ્યક્તિત્વ મહેનત અને કામ કરવાથી બને છે. ” – આલબર્ટ આઇન્સ્ટાઇન


“જીત એને જ મળે છે જે સૌથી વધારે દ્રઢ રહે છે. ” – નેપોલિયન બોનાપાર્ટ


“જેમને જીતવાનો ભય હોય છે તેમની હાર નિશ્ચિત હોય છે. ” – નેપોલિયન બોનાપાર્ટ


“જ્યારે તમે કોઇ પ્રશંસનીય વ્યકિતને જુઓ, ત્યારે આપ એનાથી પણ વધારે સારા બનવાના પ્રયત્ન કરો. પરંતુ જ્યારે કોઇ અપ્રસંશીય વ્યક્તિને જુઓ, ત્યારે પોતાની અંદર જુઓ અને આત્મ નિરીક્ષણ કરો. ” – કોંફ્યુસિયસ


“શ્રેષ્ઠ માણસ કઠિનાઇ પર પહેલા વિજય મેળવી લે છે. સફળતા પછીથી મેળવે છે.” – કોંફ્યુસિયસ


“નિર્ણય લેવામાં સક્ષમ હોવાની તુલનામાં કોઇ પણ વધારે કઠિન કાર્ય નથી એટલે જ તે વધારે કિંમતી છે. ” – નેપોલિયન બોનાપાર્ટ


“અસફળતા નિશ્ચિત છે, જો સફળતા માટે પહેલાથી તૈયારી ન કરી હશે. ” – કોંફ્યુસિયસ


“મનુષ્યજીવનની સફળતા એ વાતમાં છે કે તે ઉપકારીના ઉપકારને ક્યારેય ન ભુલે, એમના ઉપકારથી ઉપર એમનો ઉપકાર કરે.” – મહર્ષિ વેદવ્યાસ


“આપણે હાર ન માનવી જોઈએ અને સમસ્યાઓને પોતાને હરાવવા ન દેવી જોઈએ. ” – એ.પી.જે. અબ્દુલ કલામ


“લગાતાર થઈ રહેલી અસફળતાથી નિરાશ ન થવું જોઈએ કેમ કે ક્યારેક ગુચ્છની અંતિમ ચાવી તાળું ખોલી આપે છે.” – એ.પી.જે. અબ્દુલ કલામ


“રાહ જોનારને એટલું જ મળે છે જેટલું કોશિશ કરવાવાળા છોડી દે છે. ” – એ.પી.જે. અબ્દુલ કલામ


“મનુષ્યને સમસ્યાઓની જરૂરિયાત હોય છે, કેમકે સફળતાનો આનંદ ઉઠાવવા માટે તે જરૂરી છે. ” – એ.પી.જે. અબ્દુલ કલામ


“રચનાત્મકતા ભવિષ્યમાં સફળતાની ચાવી છે.” – એ.પી.જે. અબ્દુલ કલામ


“પોતાના મિશનમાં સફળ થવા માટે તમને લક્ષ્ય તરફ એકમન નિષ્ઠાવાન થવું પડશે. ” – એ.પી.જે. અબ્દુલ કલામ


“પોતાના મિશનમાં સફળ થવા માટે તમને લક્ષ્ય તરફ એકમન નિષ્ઠાવાન થવું પડશે. ” – એ.પી.જે. અબ્દુલ કલામ


“જો કોઈ દિવસે તમારી સામે કોઈ સમસ્યા ન આવે તો આપ નક્કી કહી શકશો કે આપ ગલત રસ્તા પર ચાલી રહ્યા છો. ” – સ્વામી વિવેકાનંદ


“જ્યારે તમે કોઈ કામની શરૂઆત કરો ત્યારે અસફળતાથી ડરશો નહીં અને એ કામને છોડશો નહીં જે લોકો ઈમાનદારીથી કામ કરે છે તે સૌથી વધારે પ્રસન્ન હોય છે.” – ચાણક્ય


“ઉઠો, જાગો અને ત્યાં સુધી થોભો નહીં જ્યાં સુધી સફળતા પ્રાપ્તિ ના થઈ જાય. ” – સ્વામી વિવેકાનંદ


“મુશ્કેલીઓ થોડા સમય માટે રહેશે પણ સફળતા આખી જિંદગી રહેશે.” – સ્વામી વિવેકાનંદ


“લક્ષ્ય જીત હોય તો તે હાંસલ કરવા માટેની જે કોઈ કિંમત હોય તે ચૂકવવી જ પડે છે.” – છત્રપતિ શિવાજી મહારાજ


 

બ્રેકિંગ ન્યુઝ, મહત્વની ખબરો,સરકારી યોજનાઓ, ઉપયોગી માહિતી,અને રસપ્રદ વીડિયો
  • WhatsApp
  • Instagram
  • YouTube
  • Facebook
TAGGED:Gujarati QuotesSuccess Motivational Quotesસફળતા જીવન સુવિચાર
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Print

અમારી સાથે જોડાવ

  • google-news

નોકરી / એજ્યુકેશન

લેટેસ્ટ વિડિયો

રોજગાર સમાચાર

શોર્ટ વિડિયો

ગુજરાત પાક્ષિક

Trending News

આ પણ વાંચો

PM કિસાન સન્માન નિધિ યોજના

PM કિસાન સન્માન નિધિ યોજના: 21મો હપ્તો મેળવતા પહેલા આ બાબતો ચકાસી લો

PM ધન ધાન્ય કૃષિ યોજના

PM Dhan Dhanya Krishi Yojana: PM ધન ધાન્ય કૃષિ યોજના શુ છે, કેવી રીતે તેના લાભ મળી શકે છે તે જાણો

વ્હાલી દીકરી યોજના

વ્હાલી દીકરી યોજના: તમારી દીકરીના ભવિષ્ય માટે ₹૧,૧૦,૦૦૦ ની સરકારી સહાય! સંપૂર્ણ માહિતી જાણો.

PSE Exam

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26 જાહેર | ધોરણ ૬ ના વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃત્તિ

દુકાન સદાય યોજના

દુકાન સદાય યોજના 2025 : મેળવો 1 લાખ લોન અને 10 હજાર સબસિડી | Dukan Sahay Yojana 2025

Mukhyamantri Mahila Rozgar Yojana

PM Modiએ મહિલા રોજગાર યોજનાનો કર્યો શુભારંભ | મહિલાઓ માટે ₹2 લાખ સુધીની સહાય

Universal Gujarat
Facebook Instagram Youtube Whatsapp X-twitter
  • Usefull Links:
  • સમાચાર
  • સરકારી યોજના
  • જાણવા જેવુ
  • નોકરી
  • આધાર કાર્ડ
  • ક્વોટ્સ
  • શાયરી
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • શૈક્ષણિક
  • આજનો દિવસ
  • આરોગ્ય
  • IPL
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimers
© 2025 Universal Gujaray | All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?