RRB Technician Recruitment 2025 : 6180+ જગ્યાઓ માટે નોટિફિકેશન, 10 પાસ ITI/એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ માટે સુવર્ણ તક!
Railway દ્વારા RRB Technician Recruitment 2025 માટે CEN 02/2025 ની જાહેરાત બહાર આવી છે. આવો વિગતવાર જોઈયે:
મહત્વપૂર્ણ તારીખો:
- નોટિફિકેશન બહાર પાડવાની તારીખ: 27 જૂન 2025
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 28 જૂન 2025
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 28 જુલાઈ 2025 (રાત્રે 11:59 વાગ્યા સુધી)
- અરજી ફી ભરવાની છેલ્લી તારીખ: 30 જુલાઈ 2025
- અરજી ફોર્મમાં સુધારા/મોડિફિકેશન વિન્ડો: 1 ઓગસ્ટ 2025 થી 10 ઓગસ્ટ 2025 (મોડિફિકેશન ફી સાથે)
- CBT (કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ) પરીક્ષાની અંદાજિત તારીખ: જુલાઈ/ઓગસ્ટ 2025 (સત્તાવાર જાહેરાત પછી)
ખાલી જગ્યાઓ:
- કુલ જગ્યાઓ: 6238
- ટેકનિશિયન ગ્રેડ I સિગ્નલ: 183 જગ્યાઓ
- ટેકનિશિયન ગ્રેડ III: 6055 જગ્યાઓ
શૈક્ષણિક લાયકાત:
- ટેકનિશિયન ગ્રેડ I સિગ્નલ:
- ભૌતિક વિજ્ઞાન, ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર સાયન્સ, IT, ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં B.Sc. અથવા
- સંબંધિત ક્ષેત્રોમાં ડિપ્લોમા/એન્જિનિયરિંગ ડિગ્રી.
- ટેકનિશિયન ગ્રેડ III:
- ધોરણ 10 પાસ (મેટ્રિક્યુલેશન/SSLC) અને સંબંધિત ટ્રેડમાં ITI (NCVT/SCVT માન્ય સંસ્થાઓમાંથી) અથવા
- ધોરણ 10 પાસ અને સંબંધિત ટ્રેડમાં કોર્સ કમ્પલીટેડ એક્ટ એપ્રેન્ટિસશીપ.
વય મર્યાદા (01.07.2025 ના રોજ):
- ટેકનિશિયન ગ્રેડ I સિગ્નલ: 18 થી 33 વર્ષ
- ટેકનિશિયન ગ્રેડ III: 18 થી 30 વર્ષ
- અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ વયમાં છૂટછાટ મળશે.
અરજી ફી:
- સામાન્ય ઉમેદવારો માટે: ₹500/-
- SC, ST, ભૂતપૂર્વ સૈનિક, મહિલા, ટ્રાન્સજેન્ડર, લઘુમતીઓ અને આર્થિક રીતે પછાત વર્ગ માટે: ₹250/-
- નોંધ: CBT માં હાજર રહ્યા બાદ ₹400/- (સામાન્ય) અને ₹250/- (અનામત) પરત કરવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા:
પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓ શામેલ હશે:
- કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT):
- બંને ગ્રેડ માટે એક જ CBT હશે.
- ટેકનિશિયન ગ્રેડ I સિગ્નલ:
- કુલ પ્રશ્નો: 100
- કુલ માર્ક્સ: 100
- સમય: 90 મિનિટ
- વિષયો: જનરલ અવેરનેસ (10), જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ (15), બેઝિક્સ ઓફ કોમ્પ્યુટર્સ એન્ડ એપ્લિકેશન્સ (20), મેથેમેટિક્સ (20), બેઝિક સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (35).
- ટેકનિશિયન ગ્રેડ III:
- કુલ પ્રશ્નો: 100
- કુલ માર્ક્સ: 100
- સમય: 90 મિનિટ
- વિષયો: મેથેમેટિક્સ (25), જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ (25), જનરલ સાયન્સ (40), જનરલ અવેરનેસ (10).
- નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ માટે 1/3 માર્ક કાપવામાં આવશે.
- દસ્તાવેજ ચકાસણી (Document Verification – DV)
- મેડિકલ પરીક્ષા (Medical Examination – ME)
🔗 અરજી કેવી રીતે કરશો?
ઉમેદવારો RRB ની સત્તાવાર વેબસાઇટ (જેમ કે rrbcdg.gov.in અથવા સંબંધિત RRB ઝોનની વેબસાઇટ) દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે.
-
rrbcdg.gov.in (મુખ્ય) અથવા તમારી પરીફેરલ રેલવે Recruitment Board (જેમ કે Ahmedabad RRB) ની વેબસાઇટ પર જાવ.
-
“Notifications → CEN 02/2025” ક્લિક કરો.
-
PDF ડાઉનલોડ કરીને લાયકાત, ”Trade-Wise” માહિતી ચકાસો.
-
”Online Registration” કરો ”Personal, Educational details, Trade” પસંદ કરો
-
”Document” અને ”Scanned” ફોટા/”Sign upload” કરો.
-
ફી ચુકવો.
-
ફોર્મ સબમિટ કરતા પહેલા બધી વિગતો બે વાર તપાસો ”Submit” અને ”Confirmation PDF” કડાઉનલોડ કરો.
અગત્યની લિંક | |
RRB Technician Recruitment 2025 official Notice: | Click Here |
RRB Technician Recruitment 2025 Apply Online: | Click Here (28 જૂન 2025 થી શરુ) |
RRB Official Website: | Click Here |
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |