339 પોસ્ટ પર GPSC ભરતી કરશે | GPSCએ વર્ગ-1થી 3માં વિવિધ પોસ્ટ પર બહાર પાડ્યું ભરતી નોટિફિકેશન

GPSC Ojas Recruitment 2025 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી

ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોતા યુવાનો માટે ખુશખબર! GPSC STI Bharti 2025 માટે Gujarat Public Service Commission દ્વારા અધિકૃત જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 3393 State Tax Inspector (STI) ની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. જેમાં અરજી કરનાર ઉમેદવારોને ઉત્તમ વેતન, નોકરીમાં સ્થિરતા અને સરકારી લાભો મળશે. જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો આ ભરતી તમારા માટે એક સોનેરી તક છે.

સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, ડે. ડાયરેક્ટર સહિત ક્લાસ 1થી 3ની 339 જગ્યાઓ માટે ભરતી જીપીએસસીએ જાહેરાત કરી, ઉમેદવારો 17મી સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે

સંસ્થાનું નામગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ339
અરજી પક્રિયાઓનલાઈન
નોકરીનું સ્થળગુજરાત
છેલ્લી તારીખ17/10/2025
ઓફિશિયલ વેબસાઈટgpsc.gujarat.gov.in

શૈક્ષણિક લાયકાત

Noજગ્યાશૈક્ષણિક લાયકાત
1નાયબ નિયામક, ગુ.આ.સે, વર્ગ-૧, સા.વ.વિ. -દિ.ખા.ભ-બી.ભ.પ્ર.PH.D./POST GRAD.
2મદદનીશ વ્યવસ્થાપક, વર્ગ-૨, ઉ.ખા.વિ. -દિ.ખા.ભ-બી.ભ.પ્ર.DEG./DIP.PRINT.TECH.
3મદદનીશ નિયામક (એફ. એસ), વર્ગ-૧, ઉ.ખા.વિ.-દિ.ખા.ભ-બી.ભ.પ્ર.BACH./POST GRAD.
4મદદનીશ નિયામક, વર્ગ-૨, ઉ.ખા.વિ. દિ.ખા.ભ-બી.ભ.પ્ર.ANY GRADUATE
5મેનેજર ગ્રેડ-૧, વર્ગ-૨, માર્ગ અને મકાન વિભાગ-દિ.ખાભ-બી.ભ.પ્ર.DIP./DEG.H.M.
6ગુજરાત શિક્ષણ સેવા, વર્ગ-૧ (વ.શા) – દિ.ખા.ભ.-પ્ર.ભ.પ્ર.BACH/MASTER&B/DEd
7સહાયક વિમા નિયામક, વર્ગ-૨, નાણા વિભાગ-દિ.ખા.ભ.બી.ભ.પ્ર.BACH./LIC.EXM
8બાળ વિકાસ યોજના અધિકારી, વર્ગ-૨, મ.બા.વિવિ.-દિ.ખા.ભ. પ્રભ.પ્ર.BACH./MASTER DEG.
9રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩, નાણા વિભાગANY GRADUATE
10રહસ્ય સચિવ (અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૧), વર્ગ-૨-દિ.ખા.ભANY GRADUATE
11જિલ્લ રમત-ગમત અધિકારી, વર્ગ-૨-દિ.ખા.ભ. પ્ર.ભ.પ્ર.BPE/BPES/BPEd.
12જુનિયર સ્થપતિ, વર્ગ-૨ માર્ગ અને મકાન વિભાગ દિ.ખા.ભ-બીભ.પ્ર.DIP./BE ARCHITECT.

ઉંમર મર્યાદા

  • સામાન્ય રીતે 20 થી 35 વર્ષની વચ્ચે.
  • કેટેગરી મુજબ ઉંમરમાં છુટછાટ મળશે

GPSC STI ભરતી અરજી પક્રિયા

  1. સૌપ્રથમ GPSC Ojasની Official Website ખોલો.
  2. “Apply Online” વિભાગમાં જઈને STI Bharti 2025 પસંદ કરો.
  3. Registration કરી Login કરો.
  4. જરૂરી વિગતો ભરીને Document Upload કરો.
  5. Fees Online Pay કરો.
  6. અંતે Form Submit કરી Print કાઢી રાખો.

GPSC STI ભરતી પસંદગી પક્રિયા

ઉમેદવારો ની પસંદગી પ્રીમિલીનરી પસંદગી અને મુખ્ય લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે.

આ પરીક્ષા બે તબક્કામાં યોજાય છે:

  • Preliminary Exam – Objective Type પ્રશ્નો
  • Mains Exam – Descriptive Type પ્રશ્નો

પ્રશ્નપત્રમાં સામાન્ય જ્ઞાન, કરંટ અફેર્સ, ગુજરાત અને ભારતનો ઈતિહાસ, અર્થતંત્ર, કાયદો, ગણિત અને તર્કશક્તિ જેવા વિષયોનો સમાવેશ થાય છે.

અગત્યની તારીખો

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 03/10/2025
  • અરજીની છેલ્લી તારીખ: 17/10/2025
Official NotificationClick Here
Apply OnlineClick Here
WhatsApp GroupClick Here

Note:- આ માહિતી માત્ર જાણકારી માટે છે. ઉમેદવારોને અરજી કરતા પહેલા GPSCની સત્તાવાર વેબસાઈટ પર નોટિફિકેશન વાંચવાની સલાહ આપવામાં આવે છે.

સ્રોત: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) સત્તાવાર વેબસાઈટ – https://gpsc.gujarat.gov.in