• સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
Search
Follow US
Home » 339 પોસ્ટ પર GPSC ભરતી કરશે | GPSCએ વર્ગ-1થી 3માં વિવિધ પોસ્ટ પર બહાર પાડ્યું ભરતી નોટિફિકેશન
JobNaukri

339 પોસ્ટ પર GPSC ભરતી કરશે | GPSCએ વર્ગ-1થી 3માં વિવિધ પોસ્ટ પર બહાર પાડ્યું ભરતી નોટિફિકેશન

Last updated: 03/10/25
Universal Gujarat
Universal Gujarat
Share
GPSC Recruitment 2025
GPSC Recruitment 2025

GPSC Ojas Recruitment 2025 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી

ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોતા યુવાનો માટે ખુશખબર! GPSC STI Bharti 2025 માટે Gujarat Public Service Commission દ્વારા અધિકૃત જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 3393 State Tax Inspector (STI) ની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. જેમાં અરજી કરનાર ઉમેદવારોને ઉત્તમ વેતન, નોકરીમાં સ્થિરતા અને સરકારી લાભો મળશે. જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો આ ભરતી તમારા માટે એક સોનેરી તક છે.

સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, ડે. ડાયરેક્ટર સહિત ક્લાસ 1થી 3ની 339 જગ્યાઓ માટે ભરતી જીપીએસસીએ જાહેરાત કરી, ઉમેદવારો 17મી સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે

સંસ્થાનું નામ ગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ 339
અરજી પક્રિયા ઓનલાઈન
નોકરીનું સ્થળ ગુજરાત
છેલ્લી તારીખ 17/10/2025
ઓફિશિયલ વેબસાઈટ gpsc.gujarat.gov.in

શૈક્ષણિક લાયકાત

No જગ્યા શૈક્ષણિક લાયકાત
1 નાયબ નિયામક, ગુ.આ.સે, વર્ગ-૧, સા.વ.વિ. -દિ.ખા.ભ-બી.ભ.પ્ર. PH.D./POST GRAD.
2 મદદનીશ વ્યવસ્થાપક, વર્ગ-૨, ઉ.ખા.વિ. -દિ.ખા.ભ-બી.ભ.પ્ર. DEG./DIP.PRINT.TECH.
3 મદદનીશ નિયામક (એફ. એસ), વર્ગ-૧, ઉ.ખા.વિ.-દિ.ખા.ભ-બી.ભ.પ્ર. BACH./POST GRAD.
4 મદદનીશ નિયામક, વર્ગ-૨, ઉ.ખા.વિ. દિ.ખા.ભ-બી.ભ.પ્ર. ANY GRADUATE
5 મેનેજર ગ્રેડ-૧, વર્ગ-૨, માર્ગ અને મકાન વિભાગ-દિ.ખાભ-બી.ભ.પ્ર. DIP./DEG.H.M.
6 ગુજરાત શિક્ષણ સેવા, વર્ગ-૧ (વ.શા) – દિ.ખા.ભ.-પ્ર.ભ.પ્ર. BACH/MASTER&B/DEd
7 સહાયક વિમા નિયામક, વર્ગ-૨, નાણા વિભાગ-દિ.ખા.ભ.બી.ભ.પ્ર. BACH./LIC.EXM
8 બાળ વિકાસ યોજના અધિકારી, વર્ગ-૨, મ.બા.વિવિ.-દિ.ખા.ભ. પ્રભ.પ્ર. BACH./MASTER DEG.
9 રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩, નાણા વિભાગ ANY GRADUATE
10 રહસ્ય સચિવ (અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૧), વર્ગ-૨-દિ.ખા.ભ ANY GRADUATE
11 જિલ્લ રમત-ગમત અધિકારી, વર્ગ-૨-દિ.ખા.ભ. પ્ર.ભ.પ્ર. BPE/BPES/BPEd.
12 જુનિયર સ્થપતિ, વર્ગ-૨ માર્ગ અને મકાન વિભાગ દિ.ખા.ભ-બીભ.પ્ર. DIP./BE ARCHITECT.

ઉંમર મર્યાદા

  • સામાન્ય રીતે 20 થી 35 વર્ષની વચ્ચે.
  • કેટેગરી મુજબ ઉંમરમાં છુટછાટ મળશે

GPSC STI ભરતી અરજી પક્રિયા

  1. સૌપ્રથમ GPSC Ojasની Official Website ખોલો.
  2. “Apply Online” વિભાગમાં જઈને STI Bharti 2025 પસંદ કરો.
  3. Registration કરી Login કરો.
  4. જરૂરી વિગતો ભરીને Document Upload કરો.
  5. Fees Online Pay કરો.
  6. અંતે Form Submit કરી Print કાઢી રાખો.

GPSC STI ભરતી પસંદગી પક્રિયા

ઉમેદવારો ની પસંદગી પ્રીમિલીનરી પસંદગી અને મુખ્ય લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે.

આ પરીક્ષા બે તબક્કામાં યોજાય છે:

  • Preliminary Exam – Objective Type પ્રશ્નો
  • Mains Exam – Descriptive Type પ્રશ્નો

પ્રશ્નપત્રમાં સામાન્ય જ્ઞાન, કરંટ અફેર્સ, ગુજરાત અને ભારતનો ઈતિહાસ, અર્થતંત્ર, કાયદો, ગણિત અને તર્કશક્તિ જેવા વિષયોનો સમાવેશ થાય છે.

અગત્યની તારીખો

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 03/10/2025
  • અરજીની છેલ્લી તારીખ: 17/10/2025
Official Notification Click Here
Apply Online Click Here
WhatsApp Group Click Here

Note:- આ માહિતી માત્ર જાણકારી માટે છે. ઉમેદવારોને અરજી કરતા પહેલા GPSCની સત્તાવાર વેબસાઈટ પર નોટિફિકેશન વાંચવાની સલાહ આપવામાં આવે છે.

સ્રોત: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) સત્તાવાર વેબસાઈટ – https://gpsc.gujarat.gov.in

બ્રેકિંગ ન્યુઝ, મહત્વની ખબરો,સરકારી યોજનાઓ, ઉપયોગી માહિતી,અને રસપ્રદ વીડિયો
  • WhatsApp
  • Instagram
  • YouTube
  • Facebook
TAGGED:GPSCGPSC RecruitmentOjas
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Print

અમારી સાથે જોડાવ

  • google-news

નોકરી / એજ્યુકેશન

લેટેસ્ટ વિડિયો

રોજગાર સમાચાર

શોર્ટ વિડિયો

ગુજરાત પાક્ષિક

Trending News

આ પણ વાંચો

PM કિસાન સન્માન નિધિ યોજના

PM કિસાન સન્માન નિધિ યોજના: 21મો હપ્તો મેળવતા પહેલા આ બાબતો ચકાસી લો

PM ધન ધાન્ય કૃષિ યોજના

PM Dhan Dhanya Krishi Yojana: PM ધન ધાન્ય કૃષિ યોજના શુ છે, કેવી રીતે તેના લાભ મળી શકે છે તે જાણો

વ્હાલી દીકરી યોજના

વ્હાલી દીકરી યોજના: તમારી દીકરીના ભવિષ્ય માટે ₹૧,૧૦,૦૦૦ ની સરકારી સહાય! સંપૂર્ણ માહિતી જાણો.

PSE Exam

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26 જાહેર | ધોરણ ૬ ના વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃત્તિ

દુકાન સદાય યોજના

દુકાન સદાય યોજના 2025 : મેળવો 1 લાખ લોન અને 10 હજાર સબસિડી | Dukan Sahay Yojana 2025

Mukhyamantri Mahila Rozgar Yojana

PM Modiએ મહિલા રોજગાર યોજનાનો કર્યો શુભારંભ | મહિલાઓ માટે ₹2 લાખ સુધીની સહાય

Universal Gujarat
Facebook Instagram Youtube Whatsapp X-twitter
  • Usefull Links:
  • સમાચાર
  • સરકારી યોજના
  • જાણવા જેવુ
  • નોકરી
  • આધાર કાર્ડ
  • ક્વોટ્સ
  • શાયરી
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • શૈક્ષણિક
  • આજનો દિવસ
  • આરોગ્ય
  • IPL
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimers
© 2025 Universal Gujaray | All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?