નમસ્કાર મિત્રો! જો તમે સરકારી યુનિવર્સિટીમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા હોવ, તો તમારા માટે એક ખુશખબર છે. ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા વિવિધ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
| ભરતીની મુખ્ય વિગતો | |
| વિગત: | માહિતી |
| સંસ્થાનું નામ: | ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) |
| પોસ્ટનું નામ: | પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ક્લાર્ક અને અન્ય |
| નોકરીનું સ્થળ: | અમદાવાદ, ગુજરાત |
| અરજી મોડ: | ઓનલાઈન |
| સત્તાવાર વેબસાઇટ: | gujaratuniversity.ac.in |
167 જગ્યાઓમાંથી 127 જગ્યાઓ માટેઓનલાઇન અરજીઓ મંગાવાઇ
| Important Dates: | |
| Date of Commencement of online Application | 29-12-2025 |
| Last date of online Application submission | 13/01/2026, 05:00 PM |
Note : Online Link will be activated on Date : 29/12/2025
Processing Fees:
Payment of Rs.750/-to be made Online only (non-refundable) for each post. (Rs.500/-in case of candidate belonging to SC/ST/SEBC/EWS categories).
For PwD Processing fee is NIL.
| Details of Various Administrative Posts | |
| 1 | Registrar |
| 2 | Director (Academic Staff College) |
| 3 | Director (College Development Council) |
| 4 | Chief Account Officer |
| 5 | Director of Physical Education |
| 6 | Librarian |
| 7 | Press Manager |
| 8 | Assistant Registrar |
| 9 | Lady Medical Officer (Health Centre) |
| 10 | University Engineer |
| 11 | Accounts Officer |
| 12 | P.A. to V.C. |
| 13 | P.A to Registrar |
| 14 | Deputy Engineer (Civil) (Fixed Pay for First Five Years) |
| 15 | Technical Assistant (Library) (Fixed Pay for First Five Years) |
| 16 | Field Work Assistant (Fixed Pay for First Five Years) |
| 17 | Sr. Pharmacist Health Centre (Fixed Pay for First Five Years) |
| 18 | Laboratory Technician (Fixed Pay for First Five Years) |
| 19 | Security Officer (Fixed Pay for First Five Years) |
| 20 | Compounder (Fixed Pay for First Five Years) |
| 21 | Senior Clerk (Fixed Pay for First Five Years) |
| 22 | Junior Clerk (Fixed Pay for First Five Years) |
| 23 | Laboratory Assistant (Fixed Pay for First Five Years) |
| 24 | Deputy Registrar |
| 25 | Programmer |
| 26 | Warden (Hostel) (Fixed Pay for First Five Years) |
| 27 | Jr. Superitendent (Head Clerk) (Fixed Pay for First Five Years) |
| 28 | Stenographer Gr.II (Fixed Pay for First Five Years) |
| 29 | Storekeeper (Lab) (Fixed Pay for First Five Years) |
| 30 | Assistant Compose Foreman (Fixed Pay for First Five Years) |
| 31 | Electric Wireman (Fixed Pay for First Five Years) |
| 32 | Sr. Operator (Fixed Pay for First Five Years) |
| 33 | Jr. Clerk (Fixed Pay for First Five Years) |
| 34 | Laboratory Assistant (Fixed Pay for First Five Years) |
| 35 | Telephone Operator (Fixed Pay for First Five Years) |
| 36 | Key Punch Operator (Fixed Pay for First Five Years) |
- Disability Abbreviation
(B=Blind, LV=Low Vision, HH=Hard of Hearing, OA=One Arm, OL=One Leg, OAL/OLA=One Arm & One Leg, BL=Both Leg, BLOA=Both Legs & One Arm, CP=Cerebral Palsy, LC=Leprosy Cured, Dw=Dwarfism, AAV=Acid Attack Victims, SLD=Specific Learning Disability, MI=Mental Illness, MD=Multiple Disability, MDy=Muscular Dystrophy, ASD=Autism Spectrum Disorder, D=Deaf, BA=Both Arm, DF=Spine Deformity, SI=Spine Injury, ID=Intellectual Disability, M=Mild, Mod=Moderate) - PwD Benchmark Disability is decided by Education Department, Government of
Gujarat Resolution No. PRCh/152024/CHE-33/KH, 03-06-2024.
પરીક્ષા અને ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી
યુનિવર્સિટી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો કોઈ પોસ્ટ માટે વધુ અરજીઓ આવશે તો લેખિત પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ ઇન્ટરવ્યૂ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરીને આગામી ત્રણ મહિનાની અંદર ભરતી પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. તમામ ઉમેદવારોને ફક્ત ઓનલાઇન માધ્યમથી જ અરજી કરવાની રહેશે.
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
-
લાયકાત: પોસ્ટ મુજબ અલગ-અલગ (ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, Ph.D. અથવા NET/SLET પાસ).
-
વય મર્યાદા: ગુજરાત સરકારના નિયમો અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે.
અરજી કેવી રીતે કરવી?
- ગુજરાત યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે
⚠️ મહત્વની નોંધ
કોઈપણ પોસ્ટ માટે અરજી કરતા પહેલા ઉમેદવારે સત્તાવાર જાહેરાત વાંચવી અનિવાર્ય છે. શૈક્ષણિક લાયકાત, પગાર અને પસંદગી પ્રક્રિયામાં ફેરફાર હોઈ શકે છે.
ઓફિશ્યલ નોટિફિકેશન:-Click Here









