Gujarat Police Recruitment 2025: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા હજારો યુવાનો માટે અત્યંત સારા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે શુક્રવારે પોલીસ વિભાગમાં વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે મેગા ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી પ્રક્રિયા માટેની ઓનલાઈન અરજીઓ 3 ડિસેમ્બર, 2025થી OJAS પોર્ટલ પર શરૂ થશે.
| Overview of Gujarat Police Recruitment 2025 | |
| Detail | Information |
|---|---|
| Department | Gujarat Police Department |
| Total Vacancies | 13,591 Posts |
| Job Type | Government Job |
| Location | Gujarat State |
| Application Mode | Online |
| Official Portal | OJAS Gujarat |
કુલ જગ્યાઓ અને કેડર મુજબ વિગતો
- પીએસઆઈ કેડર (PSI Cadre) – કુલ 858 જગ્યાઓ
- બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-659
- હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-129
- જેલર ગ્રુપ 2- 70
લોકરક્ષક કેડર (Lokrakshak Cadre) – કુલ 12,733 જગ્યાઓ
- બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6942
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 2458
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF):3002
- જેલ સિપાહી (પુરુષ): 300
- જેલ સિપાહી (મહિલા / મેટ્રન): 31
Educational Qualification
Candidates should have:
- 10th Pass / 12th Pass for Constable & Sepoy posts
- Graduation for PSI / ASI posts
(Check the official notification for post-wise qualification.)
Age Limit
The expected age criteria:
- 18 to 33 years for Constable
- 20 to 35 years for PSI / ASI
Age relaxation as per government rules for reserved categories.
અરજી કેવી રીતે કરવી?
અરજી કરવા ગુજરાતની સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.inની મુલાકાત લેવી.
- 3/12/ 2025 બપોરે 2 વાગ્યે અરજીની શરૂઆત થશે.
- અરજી કરવાની છેલ્લી તારીખ: 23/12/2025ના રોજ રાતે 11:59 વાગ્યા સુધી.
| Important Dates (Tentative) | |
| Activity | Date |
|---|---|
| Notification Release | 30/11/2025 |
| Online Application Start | 3/12/ 2025 |
| Last Date to Apply | 23/12/2025 |
| Exam Date | Will be updated |
ગુજરાત પોલીસમાં જોડાવા માટે અને તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં PSI અને LRDમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, PSIની 858 જગ્યા પર ભરતી થશે અને LRDની 12,733 જગ્યા પર ભરતી થશે, તો 3 થી 23 ડિસેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.









