BMC Bhavnagar Bharti 2025: ભાવનગર મહાનગર પાલિકા (Bhavnagar Municipal Corporation – BMC) દ્વારા વિવિધ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ભાવનગર શહેરમાં સરકારી નોકરી મેળવવાની આ ઉત્તમ તક છે.
BMC ભાવનગર ભરતી 2025 – મુખ્ય વિગતો (Overview)
| સ્થાનું નામ |
ભાવનગર મહાનગર પાલિકા (BMC) |
| પોસ્ટ્સના નામ |
વિવિધ કેડરની પોસ્ટ્સ (જુઓ નીચે) |
| કુલ જગ્યાઓ |
જાહેરાતમાં ચોક્કસ ઉલ્લેખ નથી (વિવિધ) |
| અરજીનો પ્રકાર |
ઓનલાઈન (OJAS પોર્ટલ પર) |
| અરજી શરૂ થવાની તારીખ |
૧૮/૧૦/૨૦૨૫ (૧૪:૦૦ કલાક) |
| અરજી કરવાની છેલ્લી તારીખ |
૦૮/૧૧/૨૦૨૫ (૨૩:૫૯ કલાક) |
| નોકરીનું સ્થળ |
ભાવનગર |
| સત્તાવાર વેબસાઇટ |
https://ojas.gujarat.gov.in/ |
|
|
આ ભરતી અભિયાનમાં વહીવટી અધિકારી, નાયબ કાર્યપાલક ઇજનેર, સ્ટાફ નર્સ, જુનિયર ક્લાર્ક સહિત જુદા જુદા ટેકનિકલ, વહીવટી અને આરોગ્ય વિભાગની પોસ્ટ્સનો સમાવેશ થાય છે. ઉમેદવારોએ ગુજરાત સરકારના ઓજસ (OJAS) પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે.
| Sr. No |
Post Name |
| 1 |
Administrative Officer |
| 2 |
Deputy Executive Engineer (Civil) |
| 3 |
Sanitary Inspector |
| 4 |
Staff Nurse |
| 5 |
Technical Assistant (Electrical) |
| 6 |
Pharmacist |
| 7 |
Stenographer (Gujarati) |
| 8 |
Stenographer (English) |
| 9 |
Technical Assistant (Civil) |
| 10 |
Female Health Worker (FHW) |
| 11 |
Multi-Purpose Health Worker (Male) |
| 12 |
Junior Clerk |
- ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા તા. ૧૮/૧૦/૨૦૨૫ ના રોજ બપોરે ૧૪:૦૦ કલાકથી શરૂ થશે અને તેની છેલ્લી તારીખ તા. ૦૮/૧૧/૨૦૨૫ (૨૩:૫૯ કલાક) છે.
અરજી કઈ રીતે કરવી? (How to Apply)
- સૌ પ્રથમ, ગુજરાત સરકારના ઓજસ પોર્ટલની સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ojas3/AdvtList.aspx? પર જાઓ.
- હોમપેજ પર “BMC – ભાવનગર મહાનગરપાલિકા” દ્વારા પ્રકાશિત જાહેરાત શોધો.
- યોગ્ય પોસ્ટ પસંદ કરીને “Apply” બટન પર ક્લિક કરો.
- જો તમે OJAS માં પહેલેથી રજીસ્ટર હોવ તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરીને અરજી ભરો. નહીંતર નવું રજીસ્ટ્રેશન કરો.
- તમામ વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- ઓનલાઈન ફી ચૂકવો (જો લાગુ હોય તો) અને ફોર્મ સબમિટ કરો.
Selection Process
- Merit List / Written Test (as applicable)
- Document Verification
- Final Selection
Important Links