US Secret Operations

અમેરિકાનું ગુપ્ત મિશન: DELTA FORCE

અમેરિકાનું સૌથી રહસ્યમય મિશન: શું છે ‘ડેલ્ટા ફોર્સ’ અને કેમ દુનિયા તેનાથી ડરે છે?

16/01/2026

જાણો અમેરિકાના અત્યંત ગુપ્ત અને શક્તિશાળી 'ડેલ્ટા ફોર્સ' વિશે. વેનેઝુએલામાં થયેલા ગુપ્ત ઓપરેશન્સથી લઈને સદ્દામ હુસૈન અને બગદાદીના ખાતમા સુધીની રોમાંચક વિગતો વાંચો આ બ્લોગમાં.