US Military
અમેરિકાનું સૌથી રહસ્યમય મિશન: શું છે ‘ડેલ્ટા ફોર્સ’ અને કેમ દુનિયા તેનાથી ડરે છે?
જાણો અમેરિકાના અત્યંત ગુપ્ત અને શક્તિશાળી 'ડેલ્ટા ફોર્સ' વિશે. વેનેઝુએલામાં થયેલા ગુપ્ત ઓપરેશન્સથી લઈને સદ્દામ હુસૈન અને બગદાદીના ખાતમા સુધીની રોમાંચક વિગતો વાંચો આ બ્લોગમાં.




