UGC Equity Rules controversy
UGC New Rules Controversy | વિદ્યાર્થીઓમાં ગૂંચવણ સર્જતા UGC ના નવા નિયમો – સંપૂર્ણ માહિતી
નિવર્સિટીઓમાં જાતિવાદ નાબૂદ કરવા UGC એ નવા કડક નિયમો તો લાગુ કર્યા, પરંતુ તેણે દેશમાં એક નવો જ સામાજિક વિવાદ છેડી દીધો છે. ખાસ કરીને નિયમ 3(C) માં OBC ના સમાવેશ અને મુસ્લિમ જાતિઓના અધિકારો પર ઉઠેલા સવાલોએ એક SDM ના રાજીનામા સુધી વાત પહોંચાડી દીધી છે. શું આ નિયમો




