PM સ્વનિધિ યોજના અંતર્ગત મેળવો 50 હજાર સુધીની લોન ઘરે બેઠા
PM સ્વનિધિ યોજના અંતર્ગત મેળવો 50 હજાર સુધીની લોન ઘરે બેઠા, કયા લોકોને અને કેટલો થશે લાભ ? PM Svanidhi Yojana કેન્દ્ર સરકાર દ્વારા લોકોને રોજગારની તકો પૂરી પાડવા માટે સતત નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે. તેવી જ રીતે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 01 જૂન, 2020 ના રોજ પીએમ સ્વાનિધિ યોજનાની શરૂઆતની જાહેરાત કરવામાં […]
Sat, 12 Oct 2024 10:17 AM