New Rules 2026

1-january-2026-new-rules-gujarati

1 જાન્યુઆરી 2026થી બદલાઈ જશે આ નિયમો: શું તમારા ખિસ્સા પર પડશે અસર?

28/12/2025

આગામી સપ્તાહથી નવા વર્ષની શરૂઆત થઈ રહી છે. વર્ષ 2026માં ઘણા મહત્વના ફેરફાર થવાના છે જેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડશે. આ ફેરફારમાં પાન આધાર લિંક, એલપીજી ગેસ સિલેન્ડર, 8માં પગારપંચ, વ્યાજદરમાં ફેરફાર અને ક્રેડિટ કાર્ડના નિયમમાં ફેરફાર મુખ્ય છે.