Japan Lotus Program 2026
જાપાન સરકારની LOTUS પ્રોગ્રામ 2026: દર મહિને ₹1.4 લાખના સ્ટાઈપેન્ડ સાથે રિસર્ચની શાનદાર તક
જાપાન સરકારે ભારતીય વિદ્યાર્થીઓ અને રિસર્ચર્સ માટે LOTUS પ્રોગ્રામ 2026 ની જાહેરાત કરી છે. જેમાં 1000 યુવાનોને જાપાનમાં રિસર્ચ માટે દર મહિને આશરે ₹1.4 લાખનું સ્ટાઈપેન્ડ અપાશે




