IPL 2025 Mega Auction Dates Announced | આઈપીએલ 2025 મેગા હરાજીની તારીખ જાહેર
IPL 2025 Auction : આઈપીએલ 2025 મેગા હરાજીની તારીખ જાહેર, 1574 ખેલાડીઓએ કર્યું રજિસ્ટ્રેશન આઈપીએલ 2025 ની મેગા હરાજીમાં 1165 ભારતીય અને 409 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. હરાજી સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાશે. IPL 2025 શરૂ થવાની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. આગામી સીઝન માર્ચ મહિનામાં શરૂ થશે, આ સિવાય 2026 અને 2027 માટે પણ […]
Sat, 12 Oct 2024 10:17 AM