Ayushman-PVC Card Online Order | આયુષ્માન કાર્ડ ઘરે બેઠા મંગાવો બિલકુલ ફ્રી જો તમે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થી છો. તો તમારી પાસે આયુષ્માન કાર્ડ હશે જે તમે ઓનલાઈન ડાઉનલોડ કર્યું છે. પરંતુ શું તમે જાણો છો કે તમે તમારા ઘરના સરનામે PVC આયુષ્માન કાર્ડ મેળવી શકો છો. કેન્દ્ર સરકારે લાભાર્થીના ઘરના સરનામે પ્લાસ્ટિક આયુષ્માન […]