BoB Loan 2026

Bank of Baroda Personal Loan ₹6 Lakh Scheme 2026 - બેંક ઓફ બરોડા પર્સનલ લોન યોજના

બેંક ઓફ બરોડાની ધમાકેદાર ઓફર: 1 જાન્યુઆરીથી મેળવો ₹6 લાખની લોન, જાણો કેવી રીતે અરજી કરવી?

01/01/2026

બેંક ઓફ બરોડાએ ગ્રાહકો માટે ૧ જાન્યુઆરી, ૨૦૨૬થી ₹૬ લાખ સુધીની પર્સનલ લોન આપવાની નવી યોજના જાહેર કરી છે. આ લોન આકર્ષક વ્યાજ દરે સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયા દ્વારા મેળવી શકાશે. જેનો લાભ લેવા માટે સારો CIBIL સ્કોર અને જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઇન અથવા બેંક શાખા દ્વારા અરજી કરી શકાય છે.