મહિલા સમૃદ્ધિ યોજના | Mahila Samriddhi Yojana
મહિલા સમૃદ્ધિ યોજના | Mahila Samriddhi Yojana [Loan Scheme] દેશમાંં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વિવિધ વર્ગો માટે યોજનાઓ બહાર પાડતી હોય છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઘણી બધી મહિલાક્ષી યોજના અમલી બનાવેલ છે. જેમ કે વિધવા સહાય યોજના, વ્હાલી દીકરી યોજના, બેટી બચાવો બટી પઢાવો યોજના વગેરે. સ્વરોજગારી મેળવે તે માટે પણ મહિલા સ્વાવલંબન યોજના જેવી લોન યોજના […]
Sat, 12 Oct 2024 10:17 AM