• સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
Search
Follow US
Home » સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ જાહેર, આ વિદ્યાર્થીઓને સરકાર આપશે માસિક 1 લાખ રૂપિયા, જાણો કોણ કરી શકશે અરજી
Education & LearningSarkari Yojana

સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ જાહેર, આ વિદ્યાર્થીઓને સરકાર આપશે માસિક 1 લાખ રૂપિયા, જાણો કોણ કરી શકશે અરજી

Last updated: 11/12/24
Universal Gujarat
Universal Gujarat
Share

સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ જાહેર, આ વિદ્યાર્થીઓને સરકાર આપશે માસિક 1 લાખ રૂપિયા, જાણો કોણ કરી શકશે અરજી

– સરદાર પટેલની જન્મ જયંતીએ સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’  જાહેર
– ફેલોશીપ યોજના અંતર્ગત યુવાઓને માસિક એક લાખ રૂપિયા મહેનતાણું સરકાર આપશે
– ફેલોશીપ યોજના અંતર્ગત યુવાઓને માસિક એક લાખ રૂપિયા મહેનતાણું સરકાર આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરાજ્ય-ગુડ ગવર્નન્સની પરંપરા દ્વારા સામાન્ય માનવી, ગરીબ-વંચિત સૌના કલ્યાણથી સુશાસન એ જ લક્ષ્યનો શાસનભાવ વિકસાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રીના આ જ લક્ષ્યની પ્રેરણાથી ગુજરાતમાં ગુડ ગવર્નન્સને વેગ આપતું આગવું કદમ ઉઠાવ્યું છે. મુખ્યમંત્રીએ રાજ્યની પ્રશાસનિક વ્યવસ્થામાં તેજસ્વી યુવાઓના ઇનોવેટીવ આઈડિયાઝ-વિચારોની ઊર્જાના વિનીયોગ માટે ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’ ની જાહેરાત કરી છે. રાજ્ય સરકારની વહીવટી વ્યવસ્થા, પ્રશાસન વ્યવસ્થા, જનસેવા અને જન કલ્યાણ કાર્યક્રમો, પ્રજાકીય પ્રશ્નોના સમાધાન સહિત ગુડ ગવર્નન્સ અને પ્રો-એક્ટિવ પ્રો-પીપલ ગવર્નન્‍સ માટે યુવા શક્તિનું યોગદાન આ ફેલોશીપ દ્વારા મળતું થશે.

સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપ પ્રોગ્રામ 2025-26 થકી ગુજરાતના વિકાસમાં તમે પણ બની શકો છો ભાગીદાર. સુશાસનની સફરમાં સહભાગી થવાની તક સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપ પ્રોગ્રામ 2025-26 રાજ્યની વિકાસગાથામાં જોડાવવા ગુજરાતની યુવા પ્રતિભાઓને આવકારે છે…

સરદાર પટેલ ગુડ ગવનસ સી.એમ. ફેલોશીપ ૨૦૨૫-૨૬ અંતગત નીતિ નિર્માણ  અને સેવાવિતરણ પ્રક્રિયાઓમાં આધુિનક અને અસરકારક અભિગમનો ઉપયોગ કરીને ગુજરાત રાયમાં સુશાસનની દશામાં યોગદાન આપી શકે.  તેમજ સરકારી વિભાગોમાં પરિવર્તન  માટે ઉતપ્રેરક  તરીકે સેવા આપી શકે તેમજ નવીનતા, કાર્યક્ષમતા અને શ્રેષ્ઠતાનું  વાતાવરણ ઊભું કરી શકે તે હેતુથી ફેલોનેનિમણૂક  આપવાની યોજના માન. મુખ્યમંત્રી શ્રી દ્વારા અમલમાં  મૂકવામાં આવેલ છે. જે અન્વયે ઉમેદવારે દરિમયાન ઓનલાઇન અર કરવાની રહેશે.

કોણ કરી શકશે અરજી?

રાજ્યના હોનહાર યુવાઓને એક વર્ષની આ ફેલોશીપથી રાજ્ય અને સમાજની સેવા માટે સક્રિય યોગદાન આપવાની તક ઉપલબ્ધ થવાની છે. ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’માં 60 કે તેથી વધુ ટકા સાથે સ્નાતક થયેલા અને 35 વર્ષથી ઓછી વયના ઉમેદવારોને તક અપાશે.

રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં બે સપ્તાહ ફિલ્ડ ટ્રેનિંગ આપવામાં આવશે. 

રાજ્ય સરકાર આવા પસંદ થયેલા સી.એમ ફેલોને બે અઠવાડિયાની તાલીમ તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં બે સપ્તાહ ફિલ્ડ ટ્રેનિંગ આપશે. આવા સી.એમ. ફેલો યુવાઓ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગો અંતર્ગત પ્રોજેક્ટસ હાથ ધરાશે. આ યુવાઓના ઇનોવેટિવ વિચારો, આગવું કૌશલ્ય તથા નવ યુવાઓની ઉર્જા-ચેતના સરકારના જનહિત કાર્યોમાં ઉપકારક બનશે. સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલે આગવી કુનેહ, કોઠાસૂઝ અને કુશાગ્ર વહીવટકર્તા તરીકે સ્વતંત્રતા બાદ રજવાડાઓનું વિલીનીકરણ કરી એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે. તેમણે સિવીલ સર્વિસીસ ક્ષેત્રને પણ આપણા પોતાના બંધારણને અનુરૂપ ઢાંચો અને ઓપ આપીને દેશમાં વહીવટી સુધારણાથી સુશાસન પ્રણાલી સ્થાપિત કરી છે.

અરજી તારીખ:- 17/12/2024 (સમય રાિના 11:59 કલાક સુધી) દરિમયાન ઓનલાઇન અર કરવાની રહેશે.

અરજી કેવી રીતે કરવી?

ઓનલાઇન અરપક ભરવા માટે

  • વેબસાઇટ :- http://spipa.gujarat.gov.in
  • ત્યારબાદ હોમ પેજ પર SARDAR PATEL GOOD GOVERNANCE CM FELLOWSHIP 2025-26 પરક્લિક કરવાનું રહેશે.

The monthly stipend is Rs. 1,00,000/- + Rs. 10,000 (LTA) મળવાપા માસિક ટાઇપેડ – .૧,૦૦,૦૦૦/- + .૧૦,૦૦૦/- (એલ.ટી.એ.)

Age criteria: Should not be more than 35 years as on 17/12/2024 વયમયાદા: તા.૧૭/૧૨/૨૦૨૪ની સ્થિતિ એ ૩૫ વષથી વધુ નહીં.

Application Fees (Non Refundable): Rs. 500/-

All applicants have to mandatorily pay non refundable fees of Rs. 500/-. Else, your application form will not be considered valid.

નોટ:- અર ફી (Non Refundable): .૫૦૦/- તમામ ઉમેદવારોએ અ ર ફી .૫૦૦/- ભરવી ફરિજયાત છે. અયથા આપની અર માય ગણાશે નહ. અર ફી Non Refundable છે

અર કરતી વખતે યાનમાં રાખવાની અગયની બાબતો.

  • અરજદારે તેમનું નામ “એસ.એસ.સી.” ની માકશીટમાં આપેલ હોય તે રીતે લખવાનું રહેશે.
  • એજ્યુકેશનમાં “એસ.એસ.સી., એચ.એસ.સી.” અનેએજ્યુકેશનમાં 60% કે તેથી વધુ માર્કસ ધરાવતા ઉમેદવારો જ ઓનલાઇન અર કરવાની રહેશે.
  • અરજદારેપ્રાઇમ  નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાંથી “સ્નાતક  અથવા અનુસ્નાતકનો” આભ્યાસ કરેલ હોય તો જ તેનીવિગતો આપવાની રહેશે.
  • અરજદારે “આંતરરાષ્ટીય /વિદેશની યુનિવર્સિટી /ઇન્સ્ટિટ્યૂટમાંથી” સ્નાતક અથવા અનુસ્નાતકનો અયાસ કરેલ હોય તો જ તેની વિગત  આપવાની રહેશે.
  • અરજદારે ત્રણ વર્ષ  કે તેથી વધુ સમયગાળા માટે “સરાકારી/પ્રાઇવેટ” સંસ્થા સર્વિસ કરેલ હોય તો તે દર્શાવાની રહેશે.
  • સરકારી શ્રી  શા માટે સી. એમ ફેલોશિપ તરીકે પસંદ કરે તે બાબતનું ઓનલાઇન અરમાં અરજદારે “વ્યક્તિગત નિવેદન  (Personal Statement)” 1000 થી 1200 શદોમાં આપવાનું રહેશે. Personal Statement લખતી વખતે સ્પેશિયલ  કેરેકટર (!@#$%&*()??|><”:; etc.) નો ઉપયોગ કરવો નહીં. અન્યથા આપની એપ્લિકેશન  સબિમટ થશે નહીં.
  • આ સાથે સામેલ તા.૨૪/૧૧/૨૦૨૩ના ઠરાવના “પરિશિષ્ટ – ૨” માં દશાવેલ પત્રકના ક્રમ-૧૨ના કોલમ -૨માં દશાવેલ વિષય/પ્રોજેક્ટને બદલે આ સાથે સામેલ તા.૧૮/૧૧/૨૦૨૪ના ઠરાવના “પરિશિષ્ટ -૧” માં દશાવેલ વિષય/પ્રોજેક્ટને માન્ય  ગણવાનો રહેશે. જેની સર્વ  ઉમેદવારોએ નોંધ લેવી.

સંપક:
ઓનલાઇન અર કરતી વખતે આવતી સમયાઓના અંગે પૃછા કરવા માટે edpspipa@gmail.com પર ઇ-મેઇલ મારફત કરવાની રહેશે.

પ્રતિભાવંત યુવાશક્તિને આ સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામમાં જોડાવા આહવાન કર્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત માટે યુવાશક્તિ માટે પ્રતિભા નિખાર, બૌદ્ધિક કૌશલ્ય વિકાસ અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવાની તક આ ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’ થી મળશે.

TAGGED:c.m fellowship programGujarat Government Schemeસરદાર પટેલ ગુડ ગવર્નન્સસી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Print

અમારી સાથે જોડાવ

  • google-news

નોકરી / એજ્યુકેશન

લેટેસ્ટ વિડિયો

રોજગાર સમાચાર

શોર્ટ વિડિયો

ગુજરાત પાક્ષિક

Trending News

આ પણ વાંચો

યુવાનોને મળશે ₹15,000 સહાય! જાણો કેવી રીતે PM વિકસિત ભારત રોજગાર યોજના’નો લાભ

દિવ્યાંગજન "ટર્મ લોન" યોજના

દિવ્યાંગો માટે 2 લાખની લોન સહાય: જાણો કોને મળશે આ ખાસ લાભ? પાત્રતા અને અરજી પ્રક્રિયા

પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના (PM Dhan Dhanya Krishi Yojana)

PM Dhan Dhanya Krishi Yojana: જાણો PM ધન ધાન્ય કૃષિ યોજના વિશે સંપૂર્ણ માહિતી

નમો લક્ષ્મી યોજના

નમો લક્ષ્મી યોજના: દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ – શિક્ષણ માટે ₹50,000 ની સહાય.

ELI યોજના શું છે?

ELI યોજના શું છે? સરકારની યુવાઓ માટે ELI સ્કીમ, નવી નોકરીની સાથે 15000 રૂપિયાની સહાય

NPS વાત્સલ્ય યોજના

NPS વાત્સલ્ય યોજના: બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સુરક્ષિત રોકાણ | NPS Vatsalya Yojana

Universal Gujarat
Facebook Instagram Youtube Whatsapp X-twitter
  • Usefull Links:
  • સમાચાર
  • સરકારી યોજના
  • જાણવા જેવુ
  • નોકરી
  • આધાર કાર્ડ
  • ક્વોટ્સ
  • શાયરી
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • શૈક્ષણિક
  • આજનો દિવસ
  • આરોગ્ય
  • IPL
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimers
© 2025 Universal Gujaray | All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?