• સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
Search
Follow US
Home » Mahila Vrutika Yojana | મહિલા વૃતિકા યોજના 2024 Apply Now
Sarkari YojanaWomen and Child

Mahila Vrutika Yojana | મહિલા વૃતિકા યોજના 2024 Apply Now

Last updated: 17/08/24
Universal Gujarat
Universal Gujarat
Share
Mahila-Vrutika-Yojana-મહિલા-વૃતિકા-યોજના-2024

Mahila Vrutika Yojana Women Of Gujarat Will Get Rs 250 Per Day Apply Now

Mahila vrutika yojana 2024 : મહિલા વૃતિકા યોજના આ યોજના અંગે આપણે આ પોસ્ટમાં સંપૂર્ણ માહિતી મેળવશું. જેમકે આ યોજનાનો લાભ કોને મળે છે. આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ છે. અને કઈ રીતે અરજી કરવી તે અંગેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ રહેશે.

મહિલા વૃતિકા યોજના 2024 | Mahila Vrutika Yojana Gujarat ,મહિલા વૃતિકા યોજનામાં મહિલાઓને દરરોજને 250 રૂપિયા લેખે સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. મહિલાઓ આ યોજનાની અંદર અરજી ફોર્મ કર્યા બાદ તેમની આ યોજનાનો લાભ લેવા માટે બાગાયતી યોજના હેઠળ તાલીમ આપવામાં આવે છે. બાગાયતી પાકોનું મૂલ્ય વર્ધન અને કિચન ગાર્ડન વિશે તાલીમ આપવામાં આવે છે આ તાલીમ દરમિયાન 250 રૂપિયા દરરોજના મહિલાઓને આપવામાં આવે છે.

મહિલા વૃતિકા યોજના 2024
યોજનાઓના મહિલા વૃતિકા યોજના
સહાય દરરોજના 250
ફોર્મ ભરવાની તારીખ 22 જુલાઈ થી 22 ઓગસ્ટ 2024
તાલીમ બાગાયતી પાક અંગે તાલીમ
ઓફિસિયલ વેબસાઈટ  ikheditportal.gov.in

જરૂરી ડોક્યુમેન્ટ Documents list

  • મહિલા વૃતિકા યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ નીચે મુજબ રહેશે
  • દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (હોય તેના માટે)
  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ બેંક
  • પાસબુક ની નકલ

અરજી કરવાની રીત | Mahila Vrutik Yojana Apply online

મહિલા વૃતિકા યોજના ના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે આ 22 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો હવે ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરવું તેની માહિતી નીચે મુજબ સ્ટેપ બાય સ્ટેપ આપેલ છે.

  • સૌપ્રથમ તો ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ પર જાવ.

  • આઇ ખેડૂત પોર્ટલ ની અંદર યોજના ટેપ ઉપર ક્લિક કરો

  • તેમાં બાગાયતી યોજના ઉપર ક્લિક કરો.

  • બાગાયતી યોજના અંદર સૌપ્રથમ મહિલા વૃતિકા યોજના ઉપર ક્લિક કરો અને તેમાં તમે અરજી કરો.
  • અરજી કરવા માટે બોટલની અંદર રજીસ્ટ્રેશન બટન ઉપર ક્લિક કરો અથવા નવી અરજી ઉપર ક્લિક કરો
  • ત્યારબાદ તમારી જરૂર વિગતો જેમકે તમારું નામ, રેશનકાર્ડ, આધારકાર્ડ ,બેંક પાસબુક ની વિગત જાતીનો નો દાખલો તમામ વિગત દાખલ કરો.
  • તમામ માહિતી દાખલ કર્યા બાદ સબમિટ  બટન ઉપર ક્લિક કરો.
  • મહિલા વૃતિકા યોજનાનું તમે સરળ રીતે જાતે ઓનલાઇન ફોર્મ ભરી શકો છો. ઉપર દર્શાવેલ મુજબ સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અથવા તમારા નજીકના સાઇબર કેફે અથવા csc સેન્ટરમાં જઈને તમે પણ ફોર્મ ભરાવી શકો છો.

મહિલા વૃતિકા યોજનાનો લાભ (Benefit)

  • મહિલા વૃતિકા યોજના કોઈ શુલ્ક વિના આવે છે.
  • મહિલા વૃતિકા યોજના એક એવો કાર્યક્રમ છે જે વિવિધ બાગાયતી પાકો પર મૂલ્યવાન જ્ઞાન આપે છે, સાથે સાથે વ્યાપક તાલીમ સત્રો પણ ઓફર કરે છે.
  • મહિલાઓને શાકભાજી અને ફળોની વિવિધ જાતો વિશે સૂચના મળે છે.
  • મહિલાઓને રોજનું 250 રૂપિયાનું ભથ્થું મળે છે.
  • મહિલા વૃતિકા યોજના નામના કાર્યક્રમમાં પાંચ તાલીમ દિવસનો સમયગાળો છે.
  • પાંચ દિવસના સમયગાળા દરમિયાન, આપવામાં આવેલ તાલીમ માટે વળતર તરીકે 1250 રૂપિયાની રકમ આપવામાં આવે છે.

મિત્રો આવી જ યોજનાઓની માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટ સરકારી યોજના ની મુલાકાત લેતા રહો. લેટેસ્ટ જાણકારી માટે તમે અમારો Whatsapp ગ્રુપ જોઈન કરી શકો છો.

બ્રેકિંગ ન્યુઝ, મહત્વની ખબરો,સરકારી યોજનાઓ, ઉપયોગી માહિતી,અને રસપ્રદ વીડિયો
  • WhatsApp
  • Instagram
  • YouTube
  • Facebook
TAGGED:mahila utkarsh yojanamahila vrutika yojanaMahila Vrutika Yojana | મહિલા વૃતિકા યોજના 2024mahila vrutika yojana 2024mahila vrutika yojana formmahila vrutika yojana gujaratmahila vrutika yojana online applymahila yojanamahila yojana gujaratUniversal Gujarat
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Print

અમારી સાથે જોડાવ

  • google-news

નોકરી / એજ્યુકેશન

લેટેસ્ટ વિડિયો

રોજગાર સમાચાર

શોર્ટ વિડિયો

ગુજરાત પાક્ષિક

Trending News

આ પણ વાંચો

PM કિસાન સન્માન નિધિ યોજના

PM કિસાન સન્માન નિધિ યોજના: 21મો હપ્તો મેળવતા પહેલા આ બાબતો ચકાસી લો

PM ધન ધાન્ય કૃષિ યોજના

PM Dhan Dhanya Krishi Yojana: PM ધન ધાન્ય કૃષિ યોજના શુ છે, કેવી રીતે તેના લાભ મળી શકે છે તે જાણો

વ્હાલી દીકરી યોજના

વ્હાલી દીકરી યોજના: તમારી દીકરીના ભવિષ્ય માટે ₹૧,૧૦,૦૦૦ ની સરકારી સહાય! સંપૂર્ણ માહિતી જાણો.

PSE Exam

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26 જાહેર | ધોરણ ૬ ના વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃત્તિ

દુકાન સદાય યોજના

દુકાન સદાય યોજના 2025 : મેળવો 1 લાખ લોન અને 10 હજાર સબસિડી | Dukan Sahay Yojana 2025

Mukhyamantri Mahila Rozgar Yojana

PM Modiએ મહિલા રોજગાર યોજનાનો કર્યો શુભારંભ | મહિલાઓ માટે ₹2 લાખ સુધીની સહાય

Universal Gujarat
Facebook Instagram Youtube Whatsapp X-twitter
  • Usefull Links:
  • સમાચાર
  • સરકારી યોજના
  • જાણવા જેવુ
  • નોકરી
  • આધાર કાર્ડ
  • ક્વોટ્સ
  • શાયરી
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • શૈક્ષણિક
  • આજનો દિવસ
  • આરોગ્ય
  • IPL
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimers
© 2025 Universal Gujaray | All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?