• સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
Search
Follow US
Home » દસ્તાવેજની પ્રમાણિત નકલ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય? How to Download Certified Copy Online
Uncategorized

દસ્તાવેજની પ્રમાણિત નકલ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય? How to Download Certified Copy Online

Last updated: 08/04/25
Universal Gujarat
Universal Gujarat
Share
How to Download Certified Copy Online in Gujarat

નમસ્તે મિત્રો, હું તમને બતાવીશ કે ગુજરાતમાં તમારા ઘરે અથવા ઓફિસમાં તમારા મહેસૂલ રેકોર્ડ કાગળો માટે સરકારી / સરકારી કચેરીમાં લાંબી કતારમાં ઉભા રહ્યા વિના ડિજિટલ સર્ટિફાઇડ વેચાણ દસ્તાવેજની નકલ કેવી રીતે ઓનલાઇન ડાઉનલોડ કરવી. તમે iORA ગુજરાત પોર્ટલ પર નોમિનલ ફી ચૂકવીને તમારા વેચાણ દસ્તાવેજ અથવા દસ્તવેજ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો અને તમે માન્ય પુરાવા તરીકે સરકારી અથવા અર્ધ-સરકારી સંસ્થાને આપી શકો છો.

ગુજરાત સબ રજિસ્ટ્રારના ઑફિસમાં 1 જાન્યુઆરી 2001 પછી રજિસ્ટર્ડ ઘર, જમીન વગેરેના દસ્તાવેજોની પ્રમાણિત નકલ ઓનલાઈન મેળવવાની પ્રક્રિયા હવે સરળ અને ઝડપી બની ગઈ છે. આ નવી પદ્ધતિને કારણે લોકો હવે લાંબી લાઈનો અને કાગળખાતાની ઝંઝટમાંથી મુક્ત થઈ રહ્યા છે.

i-ORA પોર્ટલ મારફત દસ્તાવેજની પ્રમાણિત નકલ ઓનલાઇન મેળવવા માટેની કાર્યપદ્ધતિ

  • Step :- 1. અરજદાર iORA ( https//iora.gujarat.gov.in) પોર્ટલ મારફત તા.૦૧/૦૧/૨૦૦૧ થી સેન્ટ્રલ સર્વરમાં
    ઉપલબ્ધ રજીસ્ટર નંબર – ૧ (Book No.1 – સ્થાવર મિલકત અંગેના બિનવસિયતી દસ્તાવેજોનું
    રજીસ્ટર) માં નોંધાયેલ દસ્તાવેજની પ્રમાણિત નકલ મેળવી શકશે.

iORA

  • Step :- 2. અરજદારે iORA પોર્ટલના મુખ્ય પાના ઉપર જઇ “સબ રજીસ્ટ્રાર કચેરી સંબંધિત અરજી” ઉપર click કરવું.

ડિજિટલી સાઇન્ડ દસ્તાવેજની પ્રમાણિત નકલ

  • Step :- ૩. અરજીનો પ્રકારમાં ડીજીટલી સાઇન્ડ દસ્તાવેજની પ્રમાણિત નકલ મેળવવા માટેની અરજી Select કરી અરજદારનો મોબાઇલ નંબર, ઇ-મેલ આઇ.ડી.ની વિગતો ભરી કોડ નાખી “Generate OTP” બટન ઉપર click કરવું.
  • Step :- 4. ત્યારબાદ જીલ્લાનું નામ, તાલુકાનું નામ, સબ રજીસ્ટ્રાર કચેરીના નામની વિગતો પસંદ કરી મોબાઇલ નંબર તથા ઇ-મેલ ઉપર મળેલ “OTP” ની વિગતો એન્ટર કરવી.
  • Step :- 5. ત્યારબાદ અરજદારનું નામ, સરનામું, દસ્તાવેજ નંબર અને દસ્તાવેજનું વર્ષ જેવી વિગતો ભરી “Add” બટન ઉપર click કર્યાબાદ “Save” બટન ઉપર click કરતાં એપ્લિકેશન નંબર જનરેટ થશે તે નોંધી “Ok” બટન ઉપર Click કરવું.
  • Step :- 6. ત્યારબાદ રૂ. ૩૦૦/- સ્ટેમ્પ ફી તથા રૂ. ૩૦૦/- દસ્તાવેજની પ્રમાણિત નકલ મેળવવા માટેની પ્રોસેસિંગ ફી મળી કુલ કુલ રૂ. ૬૦૦/- રૂપિયા પેમેન્ટ કરવા માટે “Save and go to cyber treasury Gujarat payment” ઉપર click કરવું.
  • Step :- 7. Select payment method ઓપ્શનમાં અનુકુળતા મુજબ “Net Banking” અથવા “Payment Gate Way” પર click કરવું.
  • Step :- 8. ત્યારબાદ “Confirm” અને “Submit” ઉપર Click કરવું. Payment Details જરૂરી રકમની ચુકવણી કરવી.
  • Step :- 9. જરૂરી રકમની ચુકવણી/ઇ-પેમેન્ટ સક્સેસ થયા બાબત તૈયાર થયેલ દસ્તાવેજની પ્રમાણિત નકલ દિન-૧ માં મેળવી શકાશે. સદર કોપી મેળવવા માટે “Print Copy” ઉપર click કરી દસ્તાવેજની પ્રમાણિત નકલ ડાઉનલોડ કરી મેળવી શકાશે.
  • Step :- 10. સબ રજીસ્ટ્રાર કચેરી દ્વારા સેન્ટ્રલ સર્વરમાં અપલોડ કરેલ દસ્તાવેજની નકલ પર e-seal તથા સિસ્ટમ જનરેટેડ સીલ તથા QR કોડ દસ્તાવેજની નકલ ઉપર લાગશે.
  • Step :- 11. દસ્તાવેજની પ્રમાણિત નકલ ઉપર આવેલ “QR Code” સ્કેન કરવાથી નકલનું વેરીફિકેશન કરી શકાશે.
  • Step :- 12. દસ્તાવેજની પ્રમાણિત નકલ ડીજીટલ સીલ હોય છે.
  • Step :- 13. આ નકલને નોંધણી અધિનિયમ, ૧૯૦૮ ની કલમ-૫૭ (૫) મુજબ પ્રમાણિત નકલ ગણવાની રહેશે.

આ નવી ડિજિટલ સેવા ખાસ કરીને નાના ઉદ્યોગકારો, નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકો માટે એક મોટે ભાગે સહેલાઈનો ઉદ્દેશ લાવી રહી છે. એ લોકો જે પહેલાં દફતર જવાના તકલીફો, લાંબી લાઈનો અને ઢીલા પ્રોસેસિંગથી થાકી ગયા હતા, હવે આ પ્રોસેસ દ્વારા ઝડપી અને સુગમ સેવા મેળવી રહ્યા છે.

આ પણ વાંચો...

Aadhaar FaceRD

Aadhaar FaceRD એપ લોન્ચ | નવી આધાર એપથી થશે તમારા બધા આધાર કાર્ડના કામ

યુવાનોને મળશે ₹15,000 સહાય! જાણો કેવી રીતે PM વિકસિત ભારત રોજગાર યોજના’નો લાભ

આ રીતે, રાજ્ય સરકારે ટેકનોલોજીનો ઉપયોગ કરીને નાગરિકોને ઉપયોગી સેવા આપવાની કામગીરીને ઉત્તમ બનાવ્યું છે. હવે દરેક નાગરિકને સબ રજિસ્ટ્રારના દસ્તાવેજોની પ્રમાણિત નકલ માટે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી.

TAGGED:AnyRORiora portaliora.gujarat.gov.in
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Print

અમારી સાથે જોડાવ

  • google-news

નોકરી / એજ્યુકેશન

લેટેસ્ટ વિડિયો

રોજગાર સમાચાર

શોર્ટ વિડિયો

ગુજરાત પાક્ષિક

Trending News

આ પણ વાંચો

યુવાનોને મળશે ₹15,000 સહાય! જાણો કેવી રીતે PM વિકસિત ભારત રોજગાર યોજના’નો લાભ

દિવ્યાંગજન "ટર્મ લોન" યોજના

દિવ્યાંગો માટે 2 લાખની લોન સહાય: જાણો કોને મળશે આ ખાસ લાભ? પાત્રતા અને અરજી પ્રક્રિયા

પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના (PM Dhan Dhanya Krishi Yojana)

PM Dhan Dhanya Krishi Yojana: જાણો PM ધન ધાન્ય કૃષિ યોજના વિશે સંપૂર્ણ માહિતી

નમો લક્ષ્મી યોજના

નમો લક્ષ્મી યોજના: દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ – શિક્ષણ માટે ₹50,000 ની સહાય.

ELI યોજના શું છે?

ELI યોજના શું છે? સરકારની યુવાઓ માટે ELI સ્કીમ, નવી નોકરીની સાથે 15000 રૂપિયાની સહાય

NPS વાત્સલ્ય યોજના

NPS વાત્સલ્ય યોજના: બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સુરક્ષિત રોકાણ | NPS Vatsalya Yojana

Universal Gujarat
Facebook Instagram Youtube Whatsapp X-twitter
  • Usefull Links:
  • સમાચાર
  • સરકારી યોજના
  • જાણવા જેવુ
  • નોકરી
  • આધાર કાર્ડ
  • ક્વોટ્સ
  • શાયરી
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • શૈક્ષણિક
  • આજનો દિવસ
  • આરોગ્ય
  • IPL
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimers
© 2025 Universal Gujaray | All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?