• સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
Search
Follow US
Home » કૃષિ યાંત્રિકીકરણ યોજના | ખેડૂતોને ટ્રેક્ટર અને ખેત ઓજારોની ખરીદી પર રૂ. 1 લાખ સુધીની સહાય
Sarkari Yojana

કૃષિ યાંત્રિકીકરણ યોજના | ખેડૂતોને ટ્રેક્ટર અને ખેત ઓજારોની ખરીદી પર રૂ. 1 લાખ સુધીની સહાય

Last updated: 20/09/25
Universal Gujarat
Universal Gujarat
Share
Farmers Scheme Gujarat, Tractor Subsidy, Farm Implements Assistance, Gujarat Government Yojana, Agriculture Subsidy
Tractor Subsidy

Agricultural Equipment Subsidy Yojana: ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોને આધુનિક ખેતી તરફ વાળવા માટે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. હવે ખેડૂતોને ટ્રેક્ટર સહિત વિવિધ ખેત ઓજારોની ખરીદી પર મોટી નાણાકીય સહાય આપવામાં આવશે, જેનાથી માનવશ્રમ અને ખર્ચ બંનેમાં ઘટાડો થશે.

ટ્રેક્ટર અને ઓજારો માટે બજેટમાં મોટો વધારો

આ વર્ષના બજેટમાં સરકારે કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા માટે માતબર રકમની જોગવાઈ કરી છે.

ટ્રેક્ટર માટે સહાય: આ વર્ષે ટ્રેક્ટરની ખરીદી માટે રૂ. 800 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે ગયા વર્ષ કરતાં બમણી છે. આ અંતર્ગત 80,000 ખેડૂતોને સહાય આપવાનો લક્ષ્યાંક છે. અત્યાર સુધીમાં 76,000થી વધુ ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમ પણ આપી દેવાયા છે.

અન્ય મશીનરી માટે સહાય: રોટાવેટર, થ્રેશર, હાર્વેસ્ટર જેવી અન્ય મશીનરી માટે રૂ. 590.98 કરોડની જોગવાઈ મંજૂર થઈ છે, જે ગયા વર્ષની સરખામણીમાં બમણાથી પણ વધુ છે. આ અંતર્ગત 1,16,700થી વધુ ખેડૂતોને પૂર્વ મંજૂરી મળી છે.

આ પણ વાંચો...

Aadahar Update for Children (5-17 Years)

5 થી 17 વર્ષના બાળકો માટે આધાર અપડેટની નવી ગાઇડલાઇન | UIDAI 2025 જાણો વિગતવાર

SMC Recruitment 2025

SMC Recruitment 2025: સુરતમાં કાયમી નોકરી મેળવવાની તક, ઊંચો પગાર, અહીં વાંચો બધી જ માહિતી

આમ, કુલ મળીને, 1,92,700થી વધુ ખેડૂતોને વિવિધ મશીનરી ખરીદવા માટે પૂર્વ મંજૂરી અપાઈ ચૂકી છે.

સહાયની રકમમાં મોટો ફેરફાર

આ વર્ષથી, ખેડૂતોને મળતી સહાયની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

નવી સહાય: હવે ખેડૂતોને ટ્રેક્ટરની કુલ કિંમતના 25% અથવા રૂ. 1,00,000 સુધીની સહાય મળશે, બેમાંથી જે ઓછું હશે તે લાગુ પડશે.

જૂની સહાય: અગાઉ, 40 HP સુધીના ટ્રેક્ટર પર રૂ. 45,000 અને 40થી 60 HP સુધીના ટ્રેક્ટર પર રૂ. 60,000 સુધીની સહાય મળતી હતી.

સરકારના આ નિર્ણયથી નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને આધુનિક ઉપકરણો ખરીદવામાં મોટી મદદ મળશે. છેલ્લા એક દાયકામાં સરકારે ટ્રેક્ટર અને અન્ય મશીનરી માટે કુલ રૂ. 2,780 કરોડથી વધુની સહાય આપી છે, જેનાથી 7 લાખથી વધુ ખેડૂતોને લાભ થયો છે.

સહાય મેળવવા શું કરવું?

  • જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો, તો તમારે i-ખેડૂત પોર્ટલ ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  •  i-ખેડૂત વેબસાઈટ પર લોગ ઇન કરીને ‘કંપની/ડીલર’ વિભાગમાં જાઓ. ત્યાં તમારે વિભાગ, ઉત્પાદનનો પ્રકાર, અને સાધનસામગ્રી જેવી વિગતો પસંદ કરવાની રહેશે. અરજી મંજૂર થતા ખેડૂતને મેસેજ આવશે, અને તે સમયે જરૂર પડે ત્યાં જરૂરી દસ્તાવેજો આપવાના રહેશે.

કૃષિ સાધનો સબસિડી યોજના માટે પાત્રતા ધોરણ

  • અરજદારો ભારતના કાયમી રહેવાસી હોવા જોઈએ.
  • ફક્ત ખેતીની જમીન ધરાવતા ખેડૂતો જ પાત્ર બનશે.
  • લાભો મેળવવા માટે, ખેડૂતનું આધાર કાર્ડ તેના બેંક ખાતા સાથે લિંક હોવું આવશ્યક છે.
  • ખેડૂત સહકારી મંડળી, FPO, અથવા ખેતીની જમીનનો સભ્ય હોવો જોઈએ.
  • અગાઉ આ યોજનાનો લાભ લીધો નથી.
  • 18 વર્ષથી વધુ ઉંમરનો હોવો જોઈએ.
  • સંબંધિત રાજ્યમાં નોંધાયેલ ખેડૂત હોવો જોઈએ.

કૃષિ સાધનો સબસિડી યોજના જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
  • અરજદારની સહી
  • અરજદારની બેંક પાસબુકની નકલ
  • અરજદારનો રહેઠાણ પ્રમાણપત્ર
  • જમીનના દસ્તાવેજો

 

બ્રેકિંગ ન્યુઝ, મહત્વની ખબરો,સરકારી યોજનાઓ, ઉપયોગી માહિતી,અને રસપ્રદ વીડિયો
  • WhatsApp
  • Instagram
  • YouTube
  • Facebook
TAGGED:Agriculture SubsidyFarmers Scheme GujaratTractor Subsidy
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Print

અમારી સાથે જોડાવ

  • google-news

નોકરી / એજ્યુકેશન

લેટેસ્ટ વિડિયો

રોજગાર સમાચાર

શોર્ટ વિડિયો

ગુજરાત પાક્ષિક

Trending News

આ પણ વાંચો

PM કિસાન સન્માન નિધિ યોજના

PM કિસાન સન્માન નિધિ યોજના: 21મો હપ્તો મેળવતા પહેલા આ બાબતો ચકાસી લો

PM ધન ધાન્ય કૃષિ યોજના

PM Dhan Dhanya Krishi Yojana: PM ધન ધાન્ય કૃષિ યોજના શુ છે, કેવી રીતે તેના લાભ મળી શકે છે તે જાણો

વ્હાલી દીકરી યોજના

વ્હાલી દીકરી યોજના: તમારી દીકરીના ભવિષ્ય માટે ₹૧,૧૦,૦૦૦ ની સરકારી સહાય! સંપૂર્ણ માહિતી જાણો.

PSE Exam

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26 જાહેર | ધોરણ ૬ ના વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃત્તિ

દુકાન સદાય યોજના

દુકાન સદાય યોજના 2025 : મેળવો 1 લાખ લોન અને 10 હજાર સબસિડી | Dukan Sahay Yojana 2025

Mukhyamantri Mahila Rozgar Yojana

PM Modiએ મહિલા રોજગાર યોજનાનો કર્યો શુભારંભ | મહિલાઓ માટે ₹2 લાખ સુધીની સહાય

Universal Gujarat
Facebook Instagram Youtube Whatsapp X-twitter
  • Usefull Links:
  • સમાચાર
  • સરકારી યોજના
  • જાણવા જેવુ
  • નોકરી
  • આધાર કાર્ડ
  • ક્વોટ્સ
  • શાયરી
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • શૈક્ષણિક
  • આજનો દિવસ
  • આરોગ્ય
  • IPL
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimers
© 2025 Universal Gujaray | All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?