Ration Card e-KYC | રેશન કાર્ડ E KYC કેવી રીતે કરવું
રેશન કાર્ડ E-KYC કેવી રીતે કરવું જાણો સંપૂર્ણ માહિતી 5 મિનિટ E-KYC સંપૂર્ણ માહિતી અને સરળ રીત જો તમે રેશનકાર્ડ ધારક છો અને હજુ સુધી ઈ-કેવાયસી નથી કરાવ્યું તો આ સમાચાર તમારા માટે છે. સરકાર દ્વારા રેશનકાર્ડની ચકાસણી કરવામાં આવશે. આ માટે રેશનકાર્ડ ધારકોએ આધાર ઓથેન્ટિકેશન સાથે ઈ-કેવાયસી કરવું પડશે. જો તમે ઇ-કેવાયસી નહીં કરો […]
Sat, 12 Oct 2024 10:17 AM