How to Get Instant e-PAN | પાનકાર્ડ મેળવો ફક્ત 10 મિનિટમાં
Apply for Pan card: પાનકાર્ડએ આપણા જીવનનો એક મહત્વનો દસ્તાવેજ છે. બેંકથી લઈને, ઇન્કમ ટેક્સ ભરવા અને લોન લેવા સુધી પણ પાનકાર્ડની જરુર આપણને પડતી હોય છે. પાનકાર્ડ વગર ઘણાબધા નાણાકીય વ્યવહારો પણ અટકી જાય છે. હાલમાં ભારત સરકાર દ્રારા એક સુવિધા શરું કરવામાં આવી છે જેમાં આધાર કાર્ડથી માત્ર 10 જ મિનિટમાં ઓનલાઈન પાનકાર્ડ […]
Sat, 12 Oct 2024 10:17 AM